બેકલેસ નોટેડ ટોપમાં ન્યુ યર પાર્ટી માટે પહોંચી જાહ્નવી કપૂર, જોવા મળ્યો એવો લુક કે ઠંડીમાં પણ છૂટી જશે પરસેવો

નવું વર્ષ 2022 નવી આશાઓ અને ઉલ્લાસ સાથે શરૂ થયું છે. બી-ટાઉન ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે 2022નું ખાસ રીતે સ્વાગત કર્યું. ત્યાં, બોલિવૂડની ધડક ગર્લ એટલે કે જાહ્નવી કપૂર પણ મોડી રાત્રે નવા વર્ષની ઉજવણી માટે ઘરની બહાર આવી, જ્યાં તે મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ. હવે એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો ઉભો કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લૂકની વાત કરીએ તો જાહ્નવીએ ન્યૂ યર પાર્ટીમાં બોલ્ડ લુક કેરી કર્યો હતો. અભિનેત્રી બ્લેક બેકલે નૉટેડ ટોપ સાથે ડેનિમ કેરી કર્યુ હતુ અને તે આ લુકમાં ઘણી જ બોલ્ડ અને કાતિલ લાગી રહી હતી. તેણે બ્લેક આઈ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે આ લુક પૂરો કર્યો હતો. ઓવરઓલ લુકમાં જાહ્નવીની સુંદરતા જોવા જેવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janvhi Kapoor (@janhvi_kapoor44)

જાહ્નવી કપૂરને જોતા જ પેપરાજીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવા લાગી ગયા હતા. જાહ્નવી ઘણો જ બોલ્ડ લુક કેરી કરી ન્યુ યર પાર્ટી માટે પહોંચી હતી. તેની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તે ઘણી હોટ  લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

Shah Jina