નાનું નાનું ટોપ સાથે જાહ્નવી કપૂરે પહેર્યો એવો શોર્ટ સ્કર્ટ બોલ્ડ અવતારમાં લાગી બવાલ- જુઓ

જાહ્નવી કપૂર યલો અટાયરમાં લાગી ગોર્જિયસ, ફેન્સ ક્રેઝી થઈને બોલ્યા દિવસે અને દિવસે આ તો ઘણું દેખાડી રહી છે

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી. જાહ્નવી કપૂર તેના જિમ લુકથી લઇને એરપોર્ટ લુક સુધી ચર્ચામાં રહેતી હોય છે.

તેની કર્વી અને ફિટ બોડી સાથે ફેશન સેંશા પણ ચાહકો દીવાના એટલા દીવાના છે કે તેની એક એક તસવીરને વારંવાર જોવાનું પસંદ કરે છે. ચાહકો જાહ્નવીની પ્રશંસા કર્યા વગર પોતાને રોકી જ શકતા નથી. જાહ્નવીનો હાલમાં જ ખૂબ જ બોલ્ડ અવતાર સામે આવ્યો છે. જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. આ તસવીરો જોઇ તમે તેના પરથી નજર જ નહિ હટાવી શકો.

જાહ્નવીએ એક ઇવેન્ટ માટે યલો લુક પસંદ કર્યો હતો. આ હસીનાએ જે કો-આર્ડ સેટ પસંદ કર્યો હતો તે ફેશન ડિઝાઇનર Riti Rahul Shah ના લેબલનો હતો. જાહ્નવીએ આ લુકમાં ઘણા શાનદાર પોઝ પણ આપ્યા હતા. તેના આ લુકની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

જાહ્નવીએ થ્રી પીસ સેટ પહેર્યો હતો. તેણે યલો ક્રોપ ટોપ સાથે મીની સ્કર્ટ અને આ સાથે મેચિંગ બ્લેઝર કેરી કર્યુ હતુ. સ્કર્ટની પેટર્ન હેમલાઇન એસિમિટ્રિકલ હતી. તેણે તેના લુકમાં ફિનિશિંગ એડ કરવા માટે ગોલ્ડ ડૈંગ્લર ઇયરિંગ્સ અને મેચિંગ શિમરી એંકલ લેંથ બુટ્સ વેઅર કર્યા હતા. મેકઅપ માટે અદાકારાએ ન્યુટ ટોન ફાઉંડેશન, લાઇટ બ્રાઉન મસ્કારા, રોઝી ચીક્સ અને ગ્લોસી લિપ્સ સાથે વાળને ફજ ફ્રી સ્ટાઇલમાં પોનીટેલ કરતા રાઉન્ડ ઓફ કર્યા હતા.

જાહ્નવીએ મિરર સેલ્ફી લેતા તેના કર્વ્સ પણ ફ્લોન્ટ કર્યા હતા. હસીનાએ જે પોઝ સાથે તસવીર ક્લિક કરી હતી તેમાં તેની કર્વી બોડી સરળતાથી ફ્લોન્ટ થઇ રહી હતી. તમને જણાવી દઇએ કે, જાહ્નવીની આ યલો અટાયરની ચાહકો ઘણી જ પ્રશંસા કરી રહ્યા છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by The Nail Artistry (@the.nailartistry)

Shah Jina