જાહ્નવી કપૂરે ફ્લોરેલ બિકીમાં લગાવ્યો હોટનેસનો તડકો, તસવીરો જોઇ ચાહકો થયા ક્લીન બોલ્ડ

પૈસા હોય તો આવી જાહોજલાલી થાય…જાહ્નવીએ બીચ પર બિકી પહેરી ફેન્સને ચોંકાવી દીધા- ઉફ્ફ્ફ જુઓ કેવી ફિગર દેખાડ્યું

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. જાહ્નવી  પણ ચાહકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી અને પોતાના દેખાવ અને સ્ટાઈલથી ચાહકોને આકર્ષે છે. ફરી એકવાર તેણે ચાહકોનું ધ્યાન ખેંચવા માટે તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે તે દરિયા કિનારે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે.

આ તસવીરોમાં તેના લુકની વાત કરીએ તો તેણે મલ્ટીકલર ટૂ-પીસ પહેર્યા છે. જાહ્નવીના આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જાહ્નવી કપૂરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ છે. જાહ્નવી કપૂર સ્વિમસૂટની તસવીરે ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by All Stars ❤ (@all_stars.official)

આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોમાં તે પાણીમાં ઉભી જોવા મળી રહી છે. બીજા ફોટામાં તે બાજુથી પોઝ આપી રહી છે. તેણે રાત્રે કેટલાક ફોટા લીધા છે જે ખૂબ જ સુંદર લાગે છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે જેટ સ્કી ચલાવતી જોવા મળી રહી છે.

આ ફોટામાં જાહ્નવીએ ડાર્ક બ્રાઉન કલરનું ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેર્યું હતું અને તેના માથા પર બ્લેક એન્ડ વ્હાઇટ ચેક કપડું બાંધેલું છે. આ ફોટોમાં જાહ્નવીએ પ્રિન્ટેડ બિકી પહેરી છે. આ ફોટોમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

જાહ્નવી કપૂર દુબઈમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. જાહ્નવી સતત તેના ફેન્સ માટે વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. જાન્હવીએ પણ રણમાં સફારીની મજા માણી છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે તેના વેકેશનના સતત ફોટા જોઈને સ્પષ્ટ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવીએ આ તસવીરો સાથે એક બૂમરેંગ વીડિયો પણ શેર કર્યો છે તેમાં તે પાણીમાં સ્ટંટ કરતી જોવા મળી હતી. વીડિયો થોડો બ્લર છે, આમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. જાહ્નવીની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાહ્નવીની આ પોસ્ટને થોડા જ કલાકોમાં લાખો લોકોએ લાઈક કરી હતી અને હજારો લોકોએ કોમેન્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Q U E E N ❤ (@janhvikapoors_era)

આ પોસ્ટ પર જાહ્નવીની બહેન ખુશી કપૂરે ‘Wow’ લખ્યું છે. અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે ‘કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે’. જાહ્નવીની સુંદરતાના વખાણ કરતા એક યુઝરે લખ્યું છે કે ‘તમારી સુંદરતા અપાર છે. અન્ય એક યુઝરે લખ્યું કે સાવનમાં આગ લગાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD DASH (@_actress_22)

જાહ્નવી કપૂરના કામની વાત કરીએ તો જાહ્નવીએ ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ‘ધડક’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સાથે તેની હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ તાજેતરમાં રીલિઝ થઈ હતી. હવે જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ‘દોસ્તાના 2’ અને ‘ગુડ લક જેરી’માં જોવા મળશે.

Shah Jina