જાહ્નવી કપૂરે બ્રાઉન ક્રોપ ટોપ અને લહેંગામાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ- જુઓ ઘાયલ કરી દે તેવી અદા

જાહ્નવી કપૂરનો આઇકોનિક લુક જોઇ હેરાન રહી ગયા ચાહકો, બોલ્યા- કયા ખૂબ લગતી હો બડી સુંદર દીખતી હો

જાહ્નવી કપૂર સ્ટાઈલ અને ફેશનના મામલે તેની માતા શ્રીદેવીથી ખૂબ જ પ્રેરિત છે. તે બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે અન્ય અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેનો આઇકોનિક દેખાવ ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતરે છે. જાહ્નવી કપૂરની ફેન ફોલોઇંગ આ દિવસોમાં ખૂબ જ વધી ગઇ છે. લોકો માત્ર તેની એક્ટિંગના વખાણ જ નથી કરતા પરંતુ તેની સુંદરતાના પણ લોકો દિવાના છે. જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા નવી તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by (@realactress)

પોતાની સુંદરતા અને લુકના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે મરૂન આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં જાહ્નવી બ્રાલેટ્સ સ્ટ્રીપ્ડ ટોપ અને સ્કર્ટમાં જોવા મળે છે. જાહ્નવી તેની ઘણી તસવીરોમાં કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં તેની સુંદરતા જોવા જેવી છે. તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ફેન્સને ખુશ કરતી જોવા મળી રહી છે.

ચાહકો પણ તેની તસવીરોના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂરે લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ દરમિયાન અભિનેત્રીનું વલણ પ્રશંસનીય છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને મોટી ઈયરિંગ્સ કેરી કરી છે. કેમેરાની સામે તેના ચહેરાની ચમક સ્પષ્ટ દેખાય છે. તેની માદક આંખો ચાહકોને ઘાયલ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by indian mermaids (@indianmermaidsin)

આ તસવીરો શેર કરતાં જાહ્નવી કપૂરે કોમેન્ટ સેક્શનમાં હનીપોટ ઈમોજી બનાવી છે. સારા અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ તેની આ તસવીરો પસંદ કરી છે.

જાહ્નવી ઘણીવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે અને લોકો તેને ખૂબ જ પ્રેમ પણ આપે છે. આ જ કારણ છે કે ઈન્ડસ્ટ્રીમાં પણ તેની સુંદરતાની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એવરગ્રીન અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર તેના બોલ્ડ લુકને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.

 

View this post on Instagram

 

A post shared by janhvi kapoor (@janhvi_kapoor97)

તે તેના હોટ લુકથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. જાહ્નવી કપૂરના ચાહકોની કોઈ કમી નથી. તેણે તેના અભિનય અને દેખાવથી બધાના દિલ જીતી લીધા છે. જાહ્નવી પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવે છે.

જાહ્નવી મોટાભાગે શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળે છે. જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ ‘રૂહી’માં જોવા મળી હતી. તે ફિલ્મ ‘ગુડ લક જેરી’નો પણ એક ભાગ છે જે તમિલ ફિલ્મની રિમેક છે. આ સિવાય તે ‘તખ્ત’ અને ‘દોસ્તાના 2’ સાથે પણ જોડાયેલી છે. જાહ્નવી કપૂરે 2018માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું હતું.

Shah Jina