જાહ્નવી કપૂર થઇ એવા લુકમાં સ્પોટ કે જોઇને હેરાન રહી ગયા ચાહકો, ખૂબસુરત અભિનેત્રીનો હોટ અંદાજ જોઇ તમે પણ થઇ જશો પાગલ

ઉહ લા લા.. ફિગર હોય તો આવું, આ 7 PHOTOS ફેન્સ બોલ્યા, ઉફ્ફ્ફ સાઈઝ તો જુઓ…

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિટનેસને લઇને સજાગ રહે છે અને તે અવાર નવાર પિલાટિસ ક્લાસ બહાર સ્પોટ થાય છે. તે સ્ટાઇલના મામલે પણ ઘણી એક્ટિવ રહે છે. તેની પાર્ટીનો લુક હોય કે રેડ કાર્પેટ લુક કે પછી તેનો જીમ લુક હોય, તે બધા લુકમાં સ્ટાઇલિશ, બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે.

જાહ્નવી કપૂરે બોલિવુડમાં અન્ટ્રી કરી ત્યારે તેને મિક્સ રિએક્શન મળ્યા હતા. કેટલાક લોકોએ તેના અભિનયની પ્રશંસા કરી હતી તો કેટલાક લોકોએ તેની તુલના તેની માતા શ્રીદેવી સાથે કરી અને તેને ખરાબ કહી હતી. જો કે, જાહ્નવીએ તેના પર નેગેટિવ રિએક્શનની અસર ના પડવા દીધી.

જાહ્નવી તેની ફિલ્મો અને તેના કરિયર માટે ઘણી મહેનત કરે છે. જાહ્નવીને હાલમાં જ ખાસ સ્થિત જીમની બહાર સ્પોટ કરવામાં આવી. જાહ્નવી ફિલ્મી દુનિયામાં કાયમ રહેવા માટે પોતાના પર ઘણુ ધ્યાન આપે છે. જીમ અને યોગા જેવી વસ્તુ તેના લાઇફનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે તેને લગભગ કયારેય મિસ કરતી નથી.

જાહ્નવી રનિંગ શોર્ટ્સ અને ફિટેડ ટોપમાં જોવા મળી હતી. અદાકારએ વ્હાઇટ કલરના શોર્ટ્સ કેરી કર્યા હતા, જે ડબલ લેયરમાં હતા. તેમાં અંદરની તરફ સ્કિનફિટ ડીટેલ આપવામાં આવી હતી અને તેના ઉપરના પોર્શનને થોડો લૂઝ રાખવામાં આવ્યો હતો.

જાહ્નવીએ તેના વ્હાઇટ શોર્ટ્સ સાથે ઓરેન્જ ટોપ મેચ કર્યુ હતુ. આ કોમ્બિનેશન તેના પર ઘણુ સારુ પણ લાગી રહ્યુ હતુ. તેનો આ લુક ઘણો રિફ્રેશિંગ લાગી રહ્યો હતો.

જાહ્નવીએ આ સાથે મેધર મેડ સ્નીકર્સ કેરી કર્યા હતા અને તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. જાહ્નવીએ કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી કર્યુ હતુ અને ગાઇડલાઇનનું પાલન પણ કર્યુ હતુ. જાહ્નવીનો આ અંદાજ ઘણો જ ખૂબસુરત લાગી રહ્યો હતો.

તમને જણાવી દઇએ કે, જાહ્નવીએ ફિલ્મ “ધડક” સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર જોવા મળ્યો હતો. આ ફિલ્મ કંઇ ખાસ તો સફળ ના રહી પરંતુ બંનેની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરવામાં આવી હતી.

જાહ્નવી છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેની પાસે ઘણી ફિલ્મો છે, જેમાં “ગુડ લક જેરી” “બોમ્બે ગર્લ” “રણભૂમિ” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મો સામેલ છે.

Shah Jina