મનોરંજન

સાડીનાં હોટ અવતારમાં રાતોરાત છવાઈ ગઈ જાન્હવી, મમ્મી શ્રીદેવીને પણ પાછળ છોડી દીધી- જુઓ PHOTOS

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જાહ્નવી એક ફેશન ઇવેન્ટમાં વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

ત્યારે હાલમાં ફરી એક વાર જાહ્નવી કપૂર તેની ફેશનને લઈને ચર્ચામાં આવી છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

સ્ટાઇલ ડીવા અને જી જનરેશન એક્ટ્રેસ જાહ્નવી કપૂરે બોલીવુડમાં ડેબ્યુ કરતા જ છવાઈ ગઈ હતી. જાહ્નવી હંમેશા તેની એક્ટિંગ, ડાન્સિંગ, જિમ લુક સિવાય ફેશનની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. જાહ્નવીની ‘ધડક’ ફિલ્મથી અત્યાર સુધીની જર્ની સારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

બોલીવુડની સ્ટાઇલ ડીવાને સિમ્પલ અને સોબર અને ક્યૂટ લુકમાં જોવા મળે છે. પરંતુ હાલમાં જ જાહ્નવી કપૂર સાડીના લુકમાં હોટ અવતારમાં જોવા મળતા બધામાં ચર્ચાનો વિષય બની છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

હાલમાં જ જાહ્નવી કપૂર ફેશન ડિઝાઈનરમનીષ મલ્હોત્રાની ડિઝાઈનર પર્પલ સાડીમાં નજરે આવી હતી. આજકાલ ચાલી રહેલા શિમર સાડીના ટ્રેન્ડમાં જાહ્નવી કપૂર બેહદ ખુબસુરત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

શિમર સાડીનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. શિમર સાડીની સાથે પર્પલ કલર પણ ફેશનની દુનિયામાં છવાઈ ગયો છે.

જાહ્નવીના ટોન્ડ ફિગર પર આ સાડી લુક આપી રહી હતી. આ સાડી સાથે જાહ્નવીએ સ્લીવલેસ બ્લાઉઝ મેચ કર્યું હતું. જાહ્નવીએ આ લુકને પૂર્ણ કરવા માટે મિનિમલ મેકઅપ, ગ્લોસી લિપ્સ, લાઈટ કર્લ, વેવી હેરસ્ટાઇલ સાથે પૂરો કર્યો હતો. જાહ્નવીનો આ લુક સેલિબ્રિટીથી લઈને સોશિયલ મીડિયા યુઝર્સેને પણ ઘણો પસંદ આવી રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.