મનોરંજન

પોતાના ડ્રાઇવર પાસેથી પૈસા ઉધાર લીધા જાહ્નવી કપૂરે- વિડીયો થયો વાઇરલ…વિડીયો જોઈને લોકો બોલ્યા, ‘શ્રીદેવીએ દીકરીને ખુબ સારા સંસ્કાર આપ્યા છે’

પોતાના બૉલીવુડ ડેબ્યુ પહેલા જ શ્રીદેવીની લાલડી દીકરી જાહ્નવી કપૂરે ફૈન્સની વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. ફિલ્મોમાં વ્યસ્ત રહેવા છતાં જાહ્નવી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.મોટાભાગે જાહ્નવી લાઇમલાઇટમાં આવી જ જાય છે.

 

View this post on Instagram

 

Peaches and cream 🍦

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

ક્યારેકે પોતાના ફેશનને લઈને તો ક્યારેક ફિલ્મોને લઈને ચર્ચાનું કારણ બની જ જાય છે. જાહ્નવીને મોટાભાગે જીમની બહાર જોવામાં આવે છે. ફિલ્મોમાં વ્યસ્ત જાહ્નવી પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

“Tone down the drama or leave” Me: PC: @viralbhayani

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

એવામાં હાલમાંજ જાહ્નવીનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે જીમની બહાર આવીને પોતાની ગાડીમાં બેસી રહી હતી,અને આજ વખતે કંઈક એવી ઘટના બની કે જેને જોઈને ફૈન્સ પણ જાહ્નવીના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

सरदर्द but still gotta look cute 🍕

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવી જીમની બહાર આવીને પોતાની ગાડીમાં બેસી જ રહી હતી કે તેની પાસે એક નાનો છોકરો પૈસા માંગવા માટે આવે છે.છોકરો જાહ્નવીની પાછળ તેની ગાડી સુધી આવી જાય છે. એવામાં જ્યારે જાહ્નવી ગાડીમાં બેસીને પોતાના પર્સમાંથી પૈસા કાઢવા લાગે છે પણ તેની પાસે ખુલ્લા પૈસા ન હોવાથી તે પોતાના ડ્રાઇવર પાસેથી ઉધાર સ્વરૂપે પૈસા લે છે.

 

View this post on Instagram

 

😈

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જેના પછી જાહ્નવી ડ્રાઇવર પાસેથી પૈસા લઈને પેલા છોકરાને આપી દે છે. પૈસા આપતા જ બાળકની ખુશીનો પાર જ નથી રહેતો અને જાહ્નવી તેને હલકા સ્મિતની સાથે બાય પણ કહે છે.

 

View this post on Instagram

 

@ralphandrusso 🙌🏼 @heeramaneckandson 💎 @thehouseofpixels 📸

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવીના આવા વર્તને દરેક કોઈને ખુશ કરી દીધા છે. લોકોનું કહેવું છે કે,”જાહ્નવીમા શ્રીદેવી દેખાઈ રહી છે”. તો અમુકે કહ્યું કે,”જાહ્નવી ખુબ જ દયાળુ છે”.તો એક યુઝરે લખ્યું કે,”શ્રીદેવીએ પોતાની દીકરીને ખુબ સારા સંસ્કાર આપ્યા છે”.

 

View this post on Instagram

 

🐒

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

આગળના 13 ઓગસ્ટના દિવસે શ્રીદેવીનો 56 મોં જન્મદિસવ હતો અને આ ખાસ મૌકા પર જાહ્નવી આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરે દર્શન માટે પહોંચી હતી. આ મૌકા પર જાહ્નવી ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સાડી પહેરેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

💚

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો જાહ્નવી ગુંજન સકસેનાની બાયોપિક કારગિલ ગર્લમાં અને રૂહ અફઝામાં રાજકુમારની સાથે જોવા મળશે.આ સિવાય તે કરન જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે જ્યાં તે હેરાબાઈના કિરદારમાં હશે.

જુઓ વિડીયો…

 

View this post on Instagram

 

#janhvikapoor genuinely out of cash but driver lends as a girl child wanted help👍 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on