જાહ્નવી કપૂરનો જીમ લુક ફરી ચર્ચામાં, શોર્ટ્સમાં ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, જુઓ સૌથી બોલ્ડ PHOTOS

પિન્ક કલરની ટૂંકી ટૂંકી ચડ્ડીમાં ફરી જોવા મળી જાહ્નવી, આ 7 PHOTOS જોતા જ ફેન્સ થયા બેહોશ

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને ઘણીવાર જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે.

Image source

જાહ્નવી કપૂર ફિટનેસ ફિક્ર છે. જાહ્નવી એ બોલિવુડ સેલિબ્રિટીઝમાંથી એક છે જે તેના જીમ લુકને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

જાહ્નવીને ઘણીવાર જિમ અને યોગા ક્લાસની બહાર સ્પોટ થતી હોય છે. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ છે. જાહ્નવીને હાલમાં જ બાંદ્રામાં જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી.

જાહ્નવી તેના કરિયર ઉપરાંત તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે. તે જીમની અંદર કલાકો સુધી પરસેવો પાડે છે. કારણ કે તે પોતાને ફિટ રાખી શકે.

Image source

હાલમાં જ જાહ્નવીને ખૂબ જ હોટ લુકમાં જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તેણે પિંક કલરનું ટોપ અને શોર્ટ્સ કેરી કર્યા હતા.

Image source

જાહ્નવીએ આ લુક સાથે સ્નીકર્સ અને પિંક માસ્ક કેરી કર્યુ હતુ તેમજ તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા. જાહ્નવીના આ આઉટફિટમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, જાહ્નવીને ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણો સમય ન થયો હોય પરંતુ તેણે થોડા સમયમાં જ ઘણી નામના મેળવી લીધી છે.

જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

જાહ્નવીએ ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ તો રહી ન શકી પરંતુ બંનેના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

જાહ્નવી ગુંજન સક્સેનાની બાયોપિકથી ચર્ચામાં આવી હતી. જાહ્નવી છેલ્લે “રૂહી”માં જોવા મળી હતી. જેમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ લીડ રોલમાં હતા.

Image source

જાહ્નવી પાસે હાલ ઘણી ફિલ્મો છે. જેમાં સિદ્ધાર્થ સેનગુપ્તાની “ગુડ લક જેરી” “બોમ્બે ગર્લ” “રણભૂમિ” “દોસ્તાના 2” અને “તખ્ત” સામેલ છે.

Shah Jina