જાહ્નવી કપૂરે પિંક પેન્ટ અને બેકલેસ ટોપમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ બોલ્ડ તસવીરો

બેકલેસ ટોપ અને પિંક પેન્ટમાં શ્રીદેવીની લાડલીએ મચાવી ધમાલ, જુઓ

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે તેની ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

જાહ્નવી કપૂર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ “રૂહી”ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે આ દરમિયાન ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળે છે.

જાહ્નવી કપૂરે હાલમાં “રૂહી”ના પ્રમોશન દરમિયાન બેકલેસ શિમરી ટોપ અને પિંક પેન્ટમાં જોવા મળી હતી. તેણે આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવીના આ લુકને ચાહકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો છે. તે ઘણીવાર તેના ફોટોશૂટ શેર કરતી રહે છે અને તે હાલમાં જ તેના આ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે.

જાહ્નવીએ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. તેની આ તસવીરો પર ચાહકો ફિદા થઇ ગયા છે. તેઓ આ તસવીરો પર તેમનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

જાહ્નવી કપૂરે તેના આ લુક સાથે વાળમાં વચ્ચેથી પાર્ટિશન પાડી પોનીટેલ કેરી કરી છે અને તેણે મેકઅપ સાથે તેમજ મેચિંગ શેડો સાથે આ લુકને કમ્પલિટ કર્યો છે.

જાહ્નવી કપૂરે ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી શકી ન હતી, પરંતુ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે ચાહકોનું દિલ જીતી લીધુ હતું.

Image Source

જાહ્નવીએ ડિઝિટલ પ્લેટફોર્મ પર “ઘોસ્ટ” વેબ સિરીઝ સાથે ડેબ્યુ કર્યુ હતું. આ ઉપરાંત તે ફિલ્મ “ગુંજન સક્સેના કાર્ગિલ ગર્લ”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી પણ જોવા મળ્યા હતા.

Image Source

જાહ્નવી કપૂરનું ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ ઘણુ સારૂ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 9.5 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તમને જણાવી દઇએ કે, ફિલ્મ “રૂહી” તેની અપકમિંગ ફિલ્મ છે અને તે આ ફિલ્મમાં પહેલીવાર રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત આ ફિલ્મમાં વરૂણ શર્મા પણ જોવા મળશે. જાહ્નવી રૂહી બાદ દોસ્તાના 2 અને કરણ જોહરની તખ્તમાં પણ જોવા મળશે.

Shah Jina