જાહ્નવી કપૂરના એબ્સ થઇ રહ્યા છે વધુ રિપ્ડ, શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં આપી દીધા ફિટનેસ ગોલ્સ

ફરી એકવાર ટૂંકી ટૂંકી બ્લેક કલરની ચડ્ડીમાં દેખાઈ જાહ્નવી, ફેન્સ બોલ્યા તસવીરો જોઈને આનંદ આવી ગયો

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફિટનેસ લવર છે, આ વાત તો કોઇનાથી છૂપી નથી. જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

આ યંગ અભિનેત્રી તેની બોડીને ફિટ રાખવા માટે ઘણા વર્કઆઉટ કરે છે. જાહ્નવી તેના ટોન્ડ મસલ્સને તે ફ્લોન્ટ કરવામાં પણ કયારેય હિચકિચાહટ અનુભવતી નથી.જાહ્નવી કપૂર તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને મુંબઇના બાંદ્રામાં જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ખૂબસુરત અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જાહ્નવી આ વખતે ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.

અભિનેત્રીએ શોર્ટ્સ સાથે સ્પોર્ટ્સ બ્રાલેટ મેચ કરી હતી. તેમજ તેણે કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુુ હતુ. આ દરમિયાન જાહ્નવી કેમેરાને ફેસ કરતી જોવા મળી હતી. જાહ્નવીનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જાહ્નવીની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. અદાકારાએ બ્લેક રનિંગ શોર્ટ્સ પહેર્યા હતા. આ લેયર બોટમ્સમાં અંદર વ્હાઇટ અને બહાર બ્લેક કલરનું ફેબ્રિક સ્ટિચ્ડ હતુ. અભિનેત્રીએ આ સાથે સ્પોર્ટ્સ બ્રાલેટ મેચ કરી હતી. આ ફિટિંગ સાથેે જ કંફર્ટમાં પણ ઘણી સારી હતી.

ફુલ કવરેજ વર્કઆઉટ એક્સપીરિયંસને પણ સરળ બનાવી દે છે.સામાન્ય રીતે તો સ્પોર્ટ્સ શુઝ કે સ્નીકર્સમાં જોવા મળતી જાહ્નવીએ આ વખતે નોર્મલ સ્લીપર્સ કેરી કર્યા હતા. આ આઉટફિટમાં એ વસ્તુ નોટિસ કરવાા લાયક હતી કે જાહ્નવીની બોડી સતત વર્કઆઉટને કારણે વધુ એટ્રેક્ટિવ બનતી જઇ રહી છે. વર્કઆઉટને કારણે તેની બોડી વધુ ફિટ થઇ રહી છે. આ કપડામાં પણ તેનુ સતત ટોન્ડ થતુ મિડ્રિક અને એબ્સ જોવા મળતા હતા, ત્યાં તેના લેગ્સ તો કોઇ પણ છોકરી માટે ડ્રિમની જેમ છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina