જાહ્નવી કપૂરે કોટના બટન ખુલ્લા રાખી બતાવી એવું વસ્તુ કે…નાખી દેશો મોંમા આંગળા, ઉફ્ફ્ફ્ફ આને શું કહેવું હવે….

દિવસેને દિવસે બોલ્ડ થતી જઇ રહી છે જાહ્નવી કપૂર, કોટના બટન ખોલી બતાવી બ્રા, નાખી દેશો મોંમા આંગળા, ઉફ્ફ્ફ્ફ આને શું કહેવું હવે….

જાહ્નવી કપૂર દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે. અભિનેત્રી હંમેશા પોતાની ફેશન સેન્સથી દરેકના હોશ ઉડાવે છે. જાહ્નવી કપૂરે તેની શૈલીને એવી રીતે સ્થિર કરી છે કે તેના કપડાંએ એક ટ્રેન્ડ સેટ કર્યો છે. છોકરી તેના હોટ લુકને ફોલો પણ કરતી જોવા મળે છે. પાર્ટી લુક્સથી લઈને ટ્રેડિશનલ અવતાર સુધી દરેક આઉટફિટમાં જાહ્નવીનો કોઈ જવાબ નથી. જ્યારે હસીના તેની ફિલ્મ ગુડ લક જેરીના પ્રમોશનમાં વ્યસ્ત હતી,

ત્યારે તે અવાર નવાર એક પછી એક હોટ ફોટોશૂટ કરાવી ચાહકો સાથે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તે જ સમયે તેણે વ્હાઇટ લુકમાં તેની તસવીરો શેર કરી હતી, જેમાં તેનો અદભૂત લુક જોઇ બધા દંગ રહી ગયા હતા. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગના બસ્ટિયર સ્ટાઇલ ટોપ, સ્લિટ મિની સ્કર્ટ અને બ્લેઝરમાં જોવા મળી હતી. હસીનાએ જે ટોપ પહેર્યુ હતુ તેના પર નેટ અને લેસની ભરતકામ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જ્યારે તેને બસ્ટિયર પેટર્ન સાથે બોડી હગિંગ રાખવામાં આવી હતી, જેમાં જાહ્નવીનું કર્વી ફિગર અને તેની ફિટનેસ હાઇલાઇટ થઇ રહી હતી. હસીનાના આ ટોપમાં ઉમેરાયેલો એકદમ ફ્લોરલ એમ્બ્રોઇડરી લેસ તેને ખૂબ જ સુંદર દેખાવ આપી રહ્યો હતો. જાહ્નવીના ટોપમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન હતી અને તેને કારણે તેના લાઇટ ક્લીવેજ પણ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. અભિનેત્રીએ સફેદ રંગના ટોપ સાથે મેચિંગ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું,

 

View this post on Instagram

 

A post shared by bolly_woodfans0 (@bolly_woodfans0)

જેમાં તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. હસીનાનો લુક મોનોક્રોમેટિક હોવા છતાં જરા પણ બોરિંગ લાગતો ન હતો. તેના દેખાવમાં શૈલી ઉમેરવા માટે, જાહ્નવીએ સિલ્વર હૂપ ઇયરિંગ્સ અને તેના ગળામાં ગોલ્જ ચેન પેહરી હતી. જ્યારે મેકઅપ માટે, ગ્લોસી મોવ લિપ્સ, ચમકદાર પિંક આઈ-શેડો, સ્લીક આઈલાઈનર, હેવી મસ્કરા, સ્લીક આઈ-બ્રોઝ, શાર્પ કોન્ટૂર, બીમિંગ હાઈલાઈટર, સ્લીક આઈલાઈનર અને વાળને અવ્યવસ્થિત બનમાં સ્ટાઇલ કરવામાં આવી હતી.

Shah Jina