મનોરંજન

ખુબસુરત દેખાવવા માટે રસોઈની આ વસ્તુનો ઉપયોગ કરે છે જાહ્નવી કપૂર, ખુલ્યું રાઝ

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરીએ 2 વર્ષ પહેલા ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. સિલ્વર સ્ક્રીન પર દેખાયા બાદ જાહ્નવીની ખુબસુરતીની દરેક જગ્યા પર ચર્ચા થતી રહે છે. તમે પણ વિચારશો કે જાહ્નવી એની ત્વચા અને વાળની ​​સંભાળ માટે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે પરંતુ એવું નથી. અભિનેત્રી જાહ્નવી કપૂર રસોડામાં હાજર કેટલીક વિશેષ ચીજોથી તેની સુંદરતા નીખારવાનું કામ કરે છે અને અહીં અમે તમને તેના બ્યૂટી સિક્રેટ વિશે જણાવીશું.

 

View this post on Instagram

 

Here’s looking at you, kid

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

વાળની દેખભાળ
જાહ્નવી તેના વાળને મજબૂત અને ચળકતી બનાવવા માટે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે ઇંડા, મેથી અને બીયરથી બનેલું હેર પેક લગાવે છે.

 

View this post on Instagram

 

How to annoy your sister 101 #quarantineedition 👯‍♀️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

માતાએ બતાવ્યું હતું હોમમેડ ઓઇલ
જાહ્નવીએ કહે છે કે તેની માતા શ્રીદેવીએ તેને આમલા અને સુકા ફૂલોથી ઘરે તેલ બનાવવાનું શીખવ્યું હતું અને તે હજી પણ માતાના કહ્યા મુજબ તેલથી વાળ માલિશ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

આમળાંના ગુણ
આમલાને વાળ માટે એક સુપરફૂડ માનવામાં આવે છે અને તે એન્ટીઓક્સીડેન્ટ ભરેલું છે. આ માથાની ચામડીની ત્વચાને સાફ કરવામાં તેમજ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

કેવી રીતે કરે છે સ્ક્રીન કેર
જાહ્નવી કપૂરની ચમકતી ત્વચાને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. જીમ હોય કે એરપોર્ટ પર જાહ્નવી હંમેશા તાજગીથી ભરેલી દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

ચહેરો જરૂર કરે છે સાફ

પોતાની સ્કીન કેર રૂટિન અંગે જાહ્નવીએ કહ્યું હતું કે તે ફિલ્મો અને જાહેરાતો વચ્ચે વચ્ચે બ્રેક લઈને પોતાનો ચહેરો સાફ કરવાનું ભૂલતી નથી. આ તેમની ત્વચા પર એકઠા થતી ગંદકી અને ધૂળને દૂર કરે છે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે.
માતાની જેમ જાહ્નવી પણ ત્વચાની સંભાળ માટેના ઘરેલું ઉપચારને ખૂબ જ પસંદ કરે છે. તે તાજા ફળોનો ફેસપેક લગાવીને લગાડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.