મનોરંજન

લે બોલો શ્રીદેવીની લાડલીને જાન્હવી કપૂરને લગ્ન વગર જ જોઈએ છે બાળક, જાણો શું કહ્યું

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર જયારથી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે ત્યારથી તે લાઇમલાઇટમાં રહે છે. જાહ્નવી કપૂર વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

આ બાદ જાહ્નવી કપૂરની ફેનફોલોઇંગ પણ ઘણી વધી છે. જાન્હવીના સોશિયલ મીડિયામાં પણ તેના ફેન્સની નજર રહે છે. હાલમાં જ જાહ્નવીની એક તસ્વીરે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જ જાહ્નવી એ જે તસ્વીર શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે. આ તસ્વીરને કારણે નહીં પરંતુ તેના પર આવેલી કમેન્ટ અને તેના પર જાહ્નવીના રિપ્લાઈને લઈને ચર્ચામાં રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

હાલમાં જ જાહ્નવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જાહ્નવી બેહદ પ્યારી લાગી રહી છે. આ તસ્વીરન કારણે ઘણા લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આ તસ્વીર પર જાહ્નવીના ઘણા મિત્રો અને ફેન્સે કમેન્ટ કરી હતી. પરંતુ જાહ્નવીના એક મિત્રએ તેને એવો સવાલ પૂછ્યો કે ફેન્સ પણ અચરજમાં પડી ગયા હતા.

આ તસ્વીર પર જાહ્નવીની એક મિત્રએ કમેન્ટ કરી કે, કોણ બાળક ? શું તું બાળક ઈચ્છે છે ? મિત્રોના આ સવાલ પર જાહ્નવી ચૂપ બેઠીના હતી અને જવાબ દઈને તુરંત જ તેની બોલતી બંધ કરી દીધી હતી. જાહ્નવીએ તેના જવાબમાં લખ્યું હતું ‘હા.’ બંને મિત્રોએ આ કમેન્ટને હવે સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધડક’બાદ જાહ્નવી કપૂર મોટા પડદા પર બીજી વાર નજરે નહી આવી. જાહ્નવી ઘોસ્ટ સ્ટોરીમાં નજરે આવી હતી. આ એક મલ્ટીસ્ટારર અને મલ્ટી સ્ટોરીઝ ફિલ્મ છે. જે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. હવે જાહ્નવી ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ, રુહી અફઝા, દોસ્તાના અને તખ્તમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.