મનોરંજન

શ્રીદેવીની લાડલીએ પહેર્યો એટલો ટાઈટ અને બોલ્ડ ડ્રેસ કે ન થવાનું થયું

10 PHOTOS શ્રીદેવીની દીકરીનો ટાઈટ ડ્રેસ જોઈને લોકો ચોંક્યા, સલાહ આપી કે, તારી સાઈઝ તો જો…

જાહ્નવી કપૂર પોતાના જિમ લુકને લીધે ચર્ચાઓમાં રહે છે, પરંતુ કેટરીના કૈફને તેમના લુકને લઈને થોડી ચિંતા છે. તેમને આ વાત એક ટીવી ચેટ શોમાં કહી હતી.

Image Source

કેટરીના કૈફ હાલમાં જ નેહા ધુપિયાના ચેટ શોમાં આવી હતી. અહેવાલ અનુસાર આ શોમાં નેહાએ તેમને સવાલ કર્યો હતો કેતમને કઈ અભિનેત્રીનો જિમ લુક ઓવેર ધ ટોપ લાગે છે.

કેટરીનાએ જવાબ આપતા કહ્યું, “કોઈ બીજું નહીં, પણ મને જીમમાં જાહ્નવીના ખુબજ નાના શોર્ટ્સ જોઈને ચિંતા થયા છે. તે મારા જ જીમમાં આવે છે. તેથી મે સાથે જ વર્કઆઉટ કરીએ છીએ. ક્યારેક ક્યારેક મને તેની ચિંતા થાય છે. જ્યારે તેને શોર્ટસમાં જોવું છું તો ખબર નહીં કેમ ટેંશન થવા લાગે છે.”

Image Source

જણાવીએ કે જાહ્નવી કપૂરનો સાવકો ભાઈ અર્જુન કપૂરને કેટરીના પોતાનો ભાઈ માને છે. આ વાત તે કાયમ કહેતી જોવા મળે છે. કેટરીનાએ નેહાના શોમાં એમ પણ કહ્યું હતું કે એ અર્જુનને પોતાનો ભાઈ માને છે.

કેટરીના હાલમાં ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 5 જૂને રિલીઝ થવાની છે. ડાયરેક્ટર અલી અબ્બાસ જફરની આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ અને સુનિલ ગ્રોવરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

પછી સોનમ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે, જાહ્નવી રેગ્યુલર કપડાં પહેરે તો પણ તે ખુબજ સ્ટાઇલીશ દેખાય છે. જો કે સોનમ કપૂરે આ તસવીરમાં કેટરીનાનું નામ મેન્શન નથી કર્યું પરંતુ તેને કેટરીનાની ચિંતાનો જ જવાબ માનવામાં આવી રહ્યો છે. બોલીવુડમાં કેટ ફાઈટ થવી એ કોમન વાત છે. કેટરીના અને સોનમ કપૂર વચ્ચે તે સાફ જોવા મળી રહી છે.

આ ઘટના પછી સોશિયલ મીડિયા યૂઝરે સોનમને ખુબજ ટ્રોલ કરી છે પોતાની બહેન જાન્હવીનાં પક્ષમાં સ્ટેટ્સ શેર કર્યુ છે તે તો શું તું કેટરિનાની વિરોધમાં છે? પાછળથી સોનમે સ્પષ્ટતા કરી કે, કેટરિના મારી સારી મિત્ર છે અને હું જાન્હવી મુદ્દે તેનો જરાં પણ વિરોધ નહોતી કરી રહી. કદાચ કેટરિનાએ તે ખરેખર સારા અર્થમાં જ કહ્યું હશે. પણ તે જાતે જ મારી બહેન સાથે મજાક બની ગયું..

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે.

Image Source

જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.જાહ્નવી કપૂરે બોલીવુડમાં 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ ધડક’ થી ડેબ્યુ કર્યું હતું.

Image Source

આ ફિલ્મમાં તે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. બૉલીવુડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. જેમાં તે બેહદ નજરે આવી રહી છે. પરંતુ ડ્રેસ ટાઈટ હોવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવી છે.

જાહ્નવી એક મેગઝીનની લૉન્ચ ઈવેન્ટમાં ગઈ હતી. આ દરમિયાન તે સફેદ જીન્સ સાથે ઓફ શોલ્ડર ટૉપમાં હતી. સાથે-સાથે ખુલ્લા વાળમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ જાહ્નવીનું ઓફ શોલ્ડર ટોપ ઘણું ટાઈટ લાગી રહ્યું હતું. જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. જાહન્વીના ડ્રેસ અંગે ઘણા લોકોએ ગંદી કમેન્ટ્સ કરી હતી. એક યુઝર્સે તો લખ્યું: કંઈ નહીં તો પોતાની સાઇઝની તો પહેરતી..

Image Source

તો બીજા યુઝર્સે લખ્યું હતું કે, “એવું લાગી રહ્યું છે કે, નાની બહેનનો ડ્રેસ પહેરીને આવી છે.” તો એક વ્યક્તિએ લખ્યું, “જો આ ટૉપ તારી સાઇઝનું નહોતુ તો તારે પહેરવું જ નહોતું જોઇતું.”

 

View this post on Instagram

 

A post shared by jahanvi kapoor official 🔵 (@jahanvi_kapoor_official) on

આ ઇવેન્ટ પતાવ્યા બાદ ધડક ગર્લ જાહ્નવી કપૂર સીધી જ જિમ ગઈ હતી. જાહ્નવીએ તેની કારમાંથી ઉતરી જીમ તરફ જતા તેણે હાઈ હિલના સેન્ડલ હાથમાં અને બીજા હાથમાં જીમની બેગ હતી. કારથી જીમ જવાના રસ્તે તે ખુલ્લા પગે જ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by jahanvi kapoor official 🔵 (@jahanvi_kapoor_official) on

કરિયરની વાત કરવામાં આવે તો જાહ્નવી થોડા દિવસ પહેલા જ વેબ સિરીઝ ઘોસ્ટ સ્ટોરીમાં નજરે આવી હતી. જાહ્નવી જલ્દી જ ‘ગુંજન સક્સેના કારગિલ ગર્લ’માં નજરે આવશે. આ સિવાય જાહ્નવી રુફી અફઝા, દોસ્તાના-2 અને તખ્ત માં લીડ રોલમાં નજરે આવશે. તો ઈશાન ફિલ્મ ખાલીપીલીમાં અનન્યા પાંડે સાથે નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on