જાહ્નવી કપૂર ને ટક્કર આપે છે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા, શોટ્સમાં કંઈક આવા ટોન્ડ કર્યા તેમના પગ

મલાઈકા પછી અરબાઝ ખાનનું આ વિદેશી જોડે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે, ફિગર તો એવું છે કે જાહ્નવી પણ શરમાઈ જાય- જુઓ

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયા બંને તેમના ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે. બંને અભિનેત્રી તેમના ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. ફિટ અને સુંદર દેખાવા માટે અભિનેત્રીઓ ઘણો સમય જીમમાં પસાર કરતી હોય છે.

અભિનેત્રીની વાત કરીએ તો જાહ્નવી કપૂર અને જોર્જિયા એડ્રિયાનો જીમ લુક ખુબ જ ચર્ચામાં રહે છે. તેમના જીમ લુકની તસવીરો સોશ્યિલ મીડિયા પર આવતા જ  ખુબ જ ઝડપથી વાયરલ થઇ જતી હોય છે.

ચાહકો પણ તેમનો જીમ લુક જોવા માટે હંમેશા આતુર રહેતા હોય છે.  બંને અભિનેત્રીઓ ક્યારેય તેમનો વર્કઆઉટ સેશન ટાળતી નથી. સોશ્યિલ મીડિયા પર જાહ્નવી અને જોર્જિયાનો જીમ લુક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જાહ્નવીની સ્ટાઇલ તેના લુક સાથે બેલેન્સ કરે છે તો જોર્જિયાનો બોલ્ડ લુક ખુબ જ સુંદર છે. આ બંને અભિનેત્રિઓ એક જેવા કપડાં પહેરેલી  નજર આવી  હતી. બંનેના લુકને કમ્પૅર કરીએ તો સ્ટાઇલની બાબતે બાજી જોર્જિયાની સાઈડ જાય છે

ફિટનેસ રૂટિન માટે જાહ્નવી કપૂરે ટૂ પીસ સેપરેટ્સ સેટ્સ પહેર્યો હતો જેમાં જાહ્નવીએ સફેદ ક્રોપ ટોપની જોડી સાથે મેચિંગ શોટ્સ પહેર્યા હતા. જાહ્નવી કપૂરે તેના માટે જે કપડાં પહેર્યા હતા તેમાં અભિનેત્રીનું ફિગર ખુબ જ સારી રીતે ફ્લોન્ટ થઇ રહ્યું હતું અને માઈક્રો લેન્થ વાળા શોટ્સમાં તેના ટોન્ડ પગ પણ સારી રીતે  દેખાઈ રહ્યા હતા.

ઘરની બહાર નીકળતી જોવા મળી જોર્જિયાએ આ વખતે સિમ્પલ પરંતુ આરામદાયક કપડાં પહેરેલા છે જેમાં ક્રીમ ટી-શર્ટની સાથે તેણે હોટ બ્લૂ શોટ્સ મેચ કર્યા હતા. કેઝ્યુઅલ રૂટિન માટે જોર્જિયાએ જે કલર પસંદ કર્યો હતો તે તેના પર ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હતો.

જોર્જિયા તે લુકમાં ખુબ જ રિફ્રેશ દેખાઈ રહી હતી. એક બાજુ માઈક્રો લેન્થ વાળા શોટ્સમાં જોર્જિયાની બોડી ટોન્ડ કરેલા પગ હાઈલાઈટ થઇ રહ્યા હતા ત્યાં જ લુઝ ફિટટોપમાં સેટ કરેલ ફ્રન્ટ નેટિડ પેટર્ન તેના ટોન્ડ એબ્ડમન ખુબ જ સારી રીતે દેખાઈ રહ્યા હતા.

 

Patel Meet