મનોરંજન

મમ્મી શ્રીદેવીના બર્થડે પર ભાવુક થઈ ગઈ જાહ્નવી કપૂર, કહી દીધી આ વાત…

વર્ષ 2018 માં બોલીવુડની અદાકારા શ્રીદેવી અચાનક જ દુનિયા છોડીને ચાલી ગઈ હતી, પણ તેના ગયા પછી ફૈન્સ અને તેનો પરિવાર તેને હંમેશા યાદ કરતા રહે છે.આજે એટલે કે 13 ઓગસ્ટના દિવસે શ્રીદેવીનો જન્મ દિવસ છે અને આ ખાસ અવસર પર તેની લાડલી દીકરી જાહ્નવી કપૂરે તેને યાદ કરતા શ્રી દેવીની સુંદર તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

👄

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવીએ શ્રીદેવીની સુંદર તસ્વીર શેર કરી છે અને તેને જન્મદિસવની શુભકામના આપતા લખ્યું કે,”હેપ્પી બર્થડે મમ્મા… એ લવ યું”.આ પોસ્ટ દ્વારા એ અંદાજો લગાવી શકાય છે કે જાહ્નવી તેની માં શ્રીદેવીને આજના દિવસે કેટલી યાદ કરી રહી છે.

 

View this post on Instagram

 

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવીની આ પોસ્ટને જોતા સ્વર્ગવાસ શ્રીદેવીના ફૈન્સ પણ ભાવુક દેખાયા હતા. યુઝર્સે પણ કમેન્ટ કરતા શ્રીદેવીને યાદ કરી હતી અને કહ્યું કે તેની જગ્યા ઇન્ડસ્ટ્રીમાં કોઈ જ નહીં લઇ શકે.

 

View this post on Instagram

 

Pomegranate constellations ✨

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જણાવી દઈએ કે ફેબ્રુઆરી વર્ષ 2018 માં દુબઈની એક હોટેલમાં શ્રીદેવીનું નિધન થયું હતુ,.જ્યાં તે પોતાના ભત્રીજા રોહિત મારવાહના લગ્નમાં શામિલ થવા માટે પહોંચી હતી. તેના નિધનની ખબર સાંભળતા જ બોલીવુડની સાથે સાથે સમગ્ર જનતા પણ દુઃખી થઇ ગઈ હતી.

ફિલ્મ ધડકથી બોલીવુડમાં એન્ટ્રી લેનારી જાહ્નવી કપૂરે અમુક સમય પહેલા પણ પોતાની એક તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં તે ખુબ જ ભાવુક દેખાઈ હતી. તેની આ તસ્વીર આવનારી ફિલ્મ ‘રુહી અફઝા’ની શૂટિંગ પુરી થયાના સમયની છે.ફિલ્મની શૂટિંગ પુરી થયાની ખુશીમાં જાહ્નવી ભાવુક જોવા મળી હતી.

 

View this post on Instagram

 

🤙🏼 rula diya #shocking

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

પોતાની આ તસ્વીરને શેર કરતા જાહ્નવીએ લખ્યું કે,”રુલા દિયા,શોકિંગ’.તસ્વીરમાં જાહ્નવીને ક વ્યક્તિ કેક ખવડાવી રહેલો દેખાઈ રહ્યો છે,ત્યારે જાહ્નવી ભાવુક થઈને રડવા લાગે છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જણાવી દઈએ કે ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે જાહ્નવી સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે, હાલમાં જ તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો હતો જેમાં તે બેલી ડાન્સ કરી રહી હતી. વીડિયોમાં જાહ્નવી  લવયાત્રી ફિલ્મના ગીત અંખ લડ જાવે પર પોતાની જબરદસ્ત ડાન્સિંગનો જલવો વિખેરી રહેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

This is where I live, floating between reality and a dream. In moments that haven’t yet been conceived. 🌸

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ જાહ્નવી કપૂર ભારતીય વાયુસેનાની પાઇલોટ ગુંજન સકસેનાની બાયોપિકમાં જોવા મળશે.આ સિવાય જાહ્નવી ‘તખ્ત’ ફિલ્મમાં પણ જોવા મળશે, આ સિવાય તે હોરર કોમેડી ફિલ્મ ‘રુહી અફઝા’ માં રાજકુમાર રાવની સાથે લીડ રોલમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks