મનોરંજન

શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર અને ઈશાનનું થયું બ્રેકઅપ? લે આ મામૂલી બાબતે બબાલ થઇ બોલો

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Mehrotra (@fashion_redefine) on

જાહ્નવી કપૂરે બોલીવુડમાં 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ ધડક’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Spotted By Z (@celebrityspaghetti) on

જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધડક’ના શૂટિંગ દરમિયાન બંનેંની અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ જાહ્નવી અને ઈશાન કયારે પણ રિલેશનશિપનો સ્વીકાર નથી કર્યો. જાહ્નવી અને ઈશાન ઘણી વાર ષાથ સ્પોટ થયા હતા. પરંતુ હાલમાં જ અલગ થવાનો ફેંસલો લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvii_Khushi💗 (@janhvi_perfection) on

જાહ્નવી અને ઈશાને તેના બ્રેકઅપનું કારણ કરિયર બતાવ્યું છે. બંને પોત-પોતાના કામ પર ધ્યાન દેવા માંગતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર,બ્રેકઅપનું બીજું પણ એક કારણ સામે આવ્યું છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે, ઈશાનનો પઝેસિવ સ્વભાવ જાહ્નવીને ખાસ પસંદ ના હતો. જાહ્નવી તેના વર્કલાઈફમાં કોઈને દખલ અંદાજી નથી ઇચ્છતી. તેથી બંનેને બ્રેકઅપ કરવાનું જ સાચું સમજ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Being मराठी (@beingmarathi) on

કરિયરની વાત કરવામાં આવે તો જાહ્નવી થોડા દિવસ પહેલા જ વેબ સિરીઝ ઘોસ્ટ સ્ટોરીમાં નજરે આવી હતી. જાહ્નવી જલ્દી જ ‘ગુંજન સક્સેના કારગિલ ગર્લ’માં નજરે આવશે. આ સિવાય જાહ્નવી રુફી અફઝા, દોસ્તાના-2 અને તખ્ત માં લીડ રોલમાં નજરે આવશે. તો ઈશાન ફિલ્મ ખાલીપીલીમાં અનન્યા પાંડે સાથે નજરે આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.