મનોરંજન

સૈફ અલી ખાનની આ અભિનેત્રીએ ઉતાર્યા ઉપરના બધા જ કપડાં, ફેન્સે ઘુરી ઘૂરીને જોયું

મૂડ ફ્રેશ કરી દે એવી તસ્વીરો મૂકીને મચાવી બબાલ, જુઓ ફોટોશૂટ

શ્રીલંકન બ્યુટી અને અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ અવારનવાર પોતાની ચુલબુલી અદાઓ કે ફિલ્મોને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે. એવામાં એકવાર ફરીથી તે ચર્ચાનો વિષય બની છે. જેક્લિને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તસ્વીર પોસ્ટ કરીને આગ લગાવી દીધી છે. બ્લેક એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડની સાથે તસ્વીર દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

ચાહકો તેની આ કાતિલાના અદા પર ફિદા થઇ ગયા છે. જેક્લિનની તસ્વીર ખુબ વાયરલ થઈ રહી છે. જેક્લિન તસ્વીરમાં સોફા પર ટેકો લગાવીને બેઠી છે અને હેટથી પોતાને કવર કરતી દેખાઈ રહી છે. તસ્વીરની સાથે કેપ્શનમા લખ્યું કે,” ‘Far far away…’

જેક્લિનની તસ્વીર પર એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”મેડમ તમે ખુબ જ કમાલ લાગી રહ્યા  છો!” બીજા એ યુઝરે લખ્યું કે,”ઉફ્ફ આ હુસ્ન…!” આ સિવાય તેને બ્યુટીફૂલ, હૉટ, સુંદર, માઈન્ડ બ્લોવિંગ જેવી કેમેન્ટ્સ પણ મળી છે. જ્યારે એક યુઝરે તેને ટ્રોલ કરતા લખ્યું કે,”બહેન, કપડા પહેરી લે પૈસા મારી પાસેથી લઇ લેજો”.

Image Source

જો કે પહેલા પણ જેક્લિન પોતાની તસ્વીરો શેર કરી ચુકી છે. અમુક સમય પહેલા જ જેક્લિને પોતાના 46 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી વ્યક્ત કરતા ફૂલોના ગુલગસ્તા સાથે તસ્વીર શેર કરી હતી. ત્યારે પણ તેને ચાહકો દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો હાલ જેક્લિન ફિલ્મ ભૂત-પોલીસની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે જેક્લિન એક મહિના માટે પહાડી વાદીઓમા રહેશે અને મુંબઈ આવીને રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસની શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં  જોવા મળશે. આ સિવાય જેક્લિન પાસે અટૈક અને કિક-2 ફિલ્મ પણ છે.