ખબર ફિલ્મી દુનિયા

ઇન્સ્ટાગ્રામ ઉપર 4.6 કરોડ ફોલોઅર્સ પુરા થવા ઉપર સલમાનની અભિનેત્રી થઇ ટોપલેસ, તસ્વીર થઇ વાયરલ

લોકડાઉનમાં જેની સાથે સલમાન ખાને ફાર્મ હાઉસમાં સમય એન્જોય કર્યો, એ અભિનેત્રી અત્યારે થઇ ટોપલેસ, જુઓ તસ્વીરો

સામાન્ય માણસને સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થતાં ઘણો સમય લાગી જાય છે, પરંતુ સેલેબ્રિટીઓને આંખના પલકારે ફોલોઅર્સ મળી જતા હોય છે. ફિલ્મી સિતારાઓ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને તેના દ્વારા પોતાના ચાહકો સાથે જોડાતા હોય છે અને પોતાની તસ્વીર અને વિડીયો પણ શેર કરતા રહેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

એવી જ એક બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર 46 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને પોતાના આ 46 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી ખુબ જ અલગ રીતે ઉજવી છે અને હવે તેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં જામી પણ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને 46 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં પોતાની એક ટોપલેસ તસ્વીર શેર કરી છે. આમ તો જેકલીન પોતાની બોલ્ડ તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે 46 મિલિયનની ખુશીની વાત પણ જેકલીને ટોપલેસ ફોટો શેર કરવાની સાથે જણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે. આ તસ્વીરમાં જેકલીન ટોપલેસ નજર આવી રહી છે. તો આ તસ્વીરમાં તેને ટોપની જગ્યાએ ફૂલોનો ગુલદસ્તો રાખી લીધો છે. તો આ તસ્વીરમાં તેના ખુલા વાળ ચાહકોનું દિલ જીતી રહ્યા છે. સાથે જ તેને સફેદ રંગનું ટ્રાઉઝર પણ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

આ તસ્વીરોમાં જેક્લીનનો ચહેરો તો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો. પરંતુ તે કેમેરાની સામે ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જેક્લીનના ચાહકો આ તસ્વીરને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

આ તસ્વીર શેર કરવાની સાથે જેકલીને લખ્યું છે કે: “46 મિલિયન, તમારો પ્રેમ અને આભાર” જેકલીનની આ તસ્વીર ચાહકોને ખુબ જ પસંદ આવી છે અને તેના કારણે જ આ તસ્વીર હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.