ખબર મનોરંજન

ઇન્સ્ટાગ્રામ ઉપર 4.6 કરોડ ફોલોઅર્સ પુરા થવા ઉપર સલમાનની અભિનેત્રી થઇ , તસ્વીર થઇ વાયરલ

લોકડાઉનમાં જેની સાથે સલમાન ખાને ફાર્મ હાઉસમાં સમય એન્જોય કર્યો, એ અભિનેત્રીએ એક પછી એક કપડાં ઉતાર્યા અને દેખાડ્યું…ઉફ્ફ્ફ થઇ , જુઓ તસ્વીરો

સામાન્ય માણસને સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થતાં ઘણો સમય લાગી જાય છે, પરંતુ સેલેબ્રિટીઓને આંખના પલકારે ફોલોઅર્સ મળી જતા હોય છે. ફિલ્મી સિતારાઓ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને તેના દ્વારા પોતાના ચાહકો સાથે જોડાતા હોય છે અને પોતાની તસ્વીર અને વિડીયો પણ શેર કરતા રહેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

એવી જ એક બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર 46 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને પોતાના આ 46 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી ખુબ જ અલગ રીતે ઉજવી છે અને હવે તેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં જામી પણ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને 46 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં પોતાની એક તસ્વીર શેર કરી છે. આમ તો જેકલીન પોતાની બોલ્ડ તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે 46 મિલિયનની ખુશીની વાત પણ જેકલીને ફોટો શેર કરવાની સાથે જણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે. આ તસ્વીરમાં જેકલીન નજર આવી રહી છે. તો આ તસ્વીરમાં તેને ટોપની જગ્યાએ ફૂલોનો ગુલદસ્તો રાખી લીધો છે. તો આ તસ્વીરમાં તેના ખુલા વાળ ચાહકોનું દિલ જીતી રહ્યા છે. સાથે જ તેને સફેદ રંગનું ટ્રાઉઝર પણ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

આ તસ્વીરોમાં જેક્લીનનો ચહેરો તો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો. પરંતુ તે કેમેરાની સામે ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જેક્લીનના ચાહકો આ તસ્વીરને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

આ તસ્વીર શેર કરવાની સાથે જેકલીને લખ્યું છે કે: “46 મિલિયન, તમારો પ્રેમ અને આભાર” જેકલીનની આ તસ્વીર ચાહકોને ખુબ જ પસંદ આવી છે અને તેના કારણે જ આ તસ્વીર હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.