સુપર હોટ જેકલીને કપડાં ઉતારી દીધા….ફેન્સને ચડી ગઈ ખુબ ગરમી – એકલામાં જ જોજો આ PHOTOS

સલમાનની અભિનેત્રી જેકલીને બધી જ શરમ છોડીને કપડાં ઉતારી દીધા, જુઓ PHOTOS

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

એવામાં તાજેતરમાં જ જેક્લિનને પોતાની એક ગ્લેમર તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે. ખાસ વાત એ છે કે જેક્લિને થઈને આ ફોટોશૂટ કરાવ્યું છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

તસવીરમાં જેક્લિન થઈને સોફા પર સૂઈને રોમેન્ટિક પોઝ આપી રહી છે. તસવીર શેર કરીને જેક્લિને કૈપ્શનમા લખ્યું કે,”વાવા”. જેક્લિનનો આ કાતિલાના લુક ચાહકોને પણ ઘાયલ કરી રહ્યો છે અને કમેન્ટ્સ પણ મળી રહી છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.

જેકલીન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાની બોલ્ડ તસવીરો તે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરે છે અને ચાહકોનો ભરપૂર પ્રેમ પણ તેને મળતો હોય છે. ત્યારે હાલમાં જ જેકલીને બ્લેક ડ્રેસની અંદર એવી જ બોલ્ડ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે.

જેકલીને શેર કરેલી તસ્વીરોની અંદર તે બ્લેક રંગના ખુબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે આ ફોટોમાં તે હોટ અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળે છે. બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના લાખો લોકો દીવાના છે, તે પોતાના હોટ અને બોલ્ડ અંદાજથી ચાહકોનું દિલ જીતવામાં હંમેશા સફળ રહે છે.

સોશિયલ મીડિયામાં પણ જેકલીન ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. ચાહકો તેની તસવીરોને પણ ખુબ જ પસંદ કરે છે, ત્યારે આ દરમિયાન જ તેની એક તસ્વીર ચર્ચાનો વિષય બની છે. મોટાભાગે પોતાના ડ્રેસિંગ સેન્સ અને દેખાવને લઈને ચર્ચામાં રહેવા વાળી જેક્લીનથી પણ એક ભૂલ થઇ ગઈ છે. જેકલીને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે સફેદ રંગના આઉટફિટમાં નજર આવી રહી છે.

જો તમે આ તસવીરને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આ તસ્વીરની અંદર થોડો ભાગ ફાટેલો દેખાશે. તો સોશિયલ મીડિયામાં પણ જેક્લીનનો આ ફાટેલો ડ્રેસ જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે, ઘણા યુઝર્સનું કહેવું છે કે મેડમ ડ્રેસ તો ફાટેલો છે.

બોલીવુડના કલાકારો લાઈમલાઈટમાં રહેવા માટે હંમેશા અવનવી તરકીબો અપનાવતા હોય છે.  અભિનેત્રીઓ પણ પોતાના લેટેસ્ટ ફોટોશૂટ દ્વારા ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે હાલ અભિનેત્રી જેકલીન ફર્નાનડીઝનું લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે.

જેકલીને સેલેબ્રીટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં ઇન્ટેન્સ લુક આપતી નજર આવી રહી છે. ખુદ ડબ્બુએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસ્વીરને શેર કરી છે. જેમાં જેકલીન એક સફેદ ચાદરમાં પોતાના શરીરને છુપાવતી નજર આવી રહી છે.

ખુલ્લા વાળની અંદર જેક્લીનનો આ લુક કરોડો ચાહકોના દિલને ઘાયલ કરી રહ્યો છે. આ તસ્વીર શેર કરવાની સાથે ડબ્બુ રત્નાનીએ એક કેપશન પણ આપ્યું છે.

ડબ્બુએ લખ્યું છે કે, “દરરોજ સવારે વહેલા ઉઠો, કારણ કે જયારે બાકી લોકો સપના જોઈ રહ્યા હોય ત્યારે એ સમયે તમે તમારા સપનાને હકીકત બનાવવા માટે કામ કરી શકો. ખુબ જ સુંદર જેકી.”

થોડા જ સમયમાં આ તસ્વીર સોશિયલ  મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરને હજારો લોકોએ લાઈક કરી છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો જેક્લીનના આ હોટ અંદાજની પ્રસંશ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જેકલીન હાલમાં જ રેપર બાદશાહના ગીત પાની પાનીમાં નજર આવી હતી. જેક્લીનનો આ મ્યુઝિક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. હજારો લોકો આ વીડિયો ઉપર ઇન્સ્ટા રીલ પણ બનાવી રહ્યા હતા અને કરોડો લોકોના પ્લે લિસ્ટમાં આ ગીતે પોતાની જગ્યા બનાવી લીધી હતી.

જેકલીનની આવનારી ફિલ્મોની જો વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ “ભૂત પોલીસ”માં કામ કરતી નજર આવશે. આ ફિલ્મમાં જેક્લીનનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં જેકલીન કાંતિલાના અંદાજમાં નજર આવી રહી છે. ભૂત પોલીસ ઉપરાંત પણ જેકલીનની ઘણી ફિલ્મો લાઈનમાં લાગેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

તે જલ્દી જ ફિલ્મ “એટેક”, “સર્કસ”, “બચ્ચન પાંડે”, “રામ સેતુ” અને “હરિ હરા વીરા મલ્લુ”માં કામ કરતી નજર આવશે. હરિ હરા દ્વારા જેકલીન તમિલ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

Niraj Patel