ખબર મનોરંજન

સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની નવી તસવીર આવી સામે, ગળા ઉપર જોવા મળ્યું લવ બાઈટ, મોઢામાં મોઢું નાખીને સુકેશ…

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેના શાનદાર અભિનય કૌશલ્ય અને શાનદાર દેખાવ માટે હંમેશા પ્રશંસા મેળવે છે. શ્રીલંકન બ્યુટી જેકલીનની સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફોલોઈંગ છે. હવે તેણે તેના દુબઈ વેકેશનની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી દીધું છે. આ લેટેસ્ટ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ બ્લુ કલરની ડીપ નેક બિકીમાં જોવા મળી રહી છે. આ બિકીમાં તેણે એવા પોઝ આપ્યા છે જેમાં તેના બોડી કર્વ્સ  અને ક્લીવેજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.(તમામ તસવીરો: સોશિયલ મીડિયા તથા અન્ય મીડિયા વેબસાઈટ પરથી લીધેલ)

થોડા સમય પહેલાની તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ દુબઈમાં તેના ક્વોલિટી ટાઈમનો આનંદ માણતી વખતે હસતી જોઈ શકાય છે. બ્લુ કલરના ડ્રેસમાં જેકલીનના આ હોટ અવતારને જોઈને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.જેકલીનની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મસ્તી વચ્ચે તે પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખી રહી છે. આ તસવીરો શેર કરતાં જેકલીને કેપ્શન લખ્યું છે પૂલ બેબી.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન હાલમાં જ ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળી હતી. સપ્ટેમ્બર 2021માં, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર અભિનીત હોરર કોમેડીનું OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયું. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ફિલ્મ ‘અટેક’ 26 જાન્યુઆરી, 2022ના રોજ રીલિઝ થશે, આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને રકુલ પ્રીત સિંહ પણ છે.

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.

શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. જેકલીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ જેકલીને તેની સુપર બોલ્ડ તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બની છે, 200 કરોડની ઠગીના મામલામાં જેકલીન ફર્નાન્ડિઝનું નામ પણ સામે આવ્યું છે, જેકલીન અને સુકેશની ઘણી બધી તસવીરો પણ  સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે ત્યારે હાલ તેની એક બીજી તસવીર સામે આવી છે, જેમાં જેકલીનના ગળા ઉપર લવ બાઈટ જોવા મળી રહ્યું છે. (તમામ તસવીરો: સોશિયલ મીડિયા તથા અન્ય મીડિયા વેબસાઈટ પરથી લીધેલ)

જેકલીન સુકેશને ડેટ કરતી હોવાની ચર્ચાઓ પણ મીડિયામાં જાગી હતી, પરંતુ જેકલીને એ વાતનો ઈન્કાર કર્યો છે કે તે સુકેશને ડેટ કરી રહી છે. થોડા દિવસ પહેલા પણ જેકલીન અને સુકેશની રોમાન્ટિક ક્ષણોની તસવીર સામે આવી હતી, હવે વધુ એક તસ્વીરે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

સામે આવેલી તસવીરમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુકેશન હોઠ જેક્લીનના હોઠની એકદમ નજીક જોવા મળી રહ્યા છે, તો જેક્લીનના ગળા ઉપર પણ લાલ રંગનું નિશાન જોવા મળી રહ્યું છે, આ તસવીર વાયરલ થતા જ જેકલીનના ગળામાં જોવા મળેલા નિશાનને લોકો લવ બાઈટ કહી રહ્યા છે. આ તસ્વીરમાં બંને રોમેન્ટિક ક્ષણ પસાર કરતા જોવા મળી રહ્યા છે.

તમને  જણાવી દઈએ કે સુકેશે પોતાને ચેન્નાઈનો એક મોટો બિઝનેસમેન જણાવીને જેકલીન સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ પણ આપી હતી. આ જ કારણ હતું કે જેકલીનને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેને ED પૂછપરછમાં હાજરી આપતી વખતે તમામ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વિગતો સાથે તેની બેંક વિગતો લાવવાનું કહેવામાં આવ્યું હતું.

હકીકતમાં, 200 કરોડના મની લોન્ડરિંગ કેસ બાબતે ED સુકેશ ચંદ્રશેખરના તમામ કનેક્શન્સની તપાસ કરી રહી છે. કરોડોના કેસની જાંચમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ સુધી પહોંચી રહી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રશેખરે ગયા વર્ષે નોરા ફતેહીને 63.94 લાખ રૂપિયાની BMW કાર ગિફ્ટ કરી હતી.

જ્યારે તિહાર જેલની અંદર, સુકેશ ચંદ્રશેખરે રેનબેક્સીના ભૂતપૂર્વ માલિક શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને પોતાની જાળમાં ફસાવી હતી, ત્યારે સુકેશે તેને ખાતરી આપી હતી કે તે ગૃહ મંત્રાલયનો વરિષ્ઠ અધિકારી છે અને તેના પતિને જામીન મળશે. અદિતિ સિંહને પણ તેની વાત પર વિશ્વાસ હતો. જે બાદ તેને 200 કરોડનું પેમેન્ટ થઈ ગયું. પરંતુ થોડા મહિના પછી અદિતિ સિંહને ખબર પડી કે સુકેશ ઠગ છે.

એટલે કે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી પર મોંઘીદાટ ભેટોનો વરસાદ કરનાર સુકેશ ચંદ્રશેખર ઠગ છે. ED હવે તપાસ કરી રહી છે કે તેણે બીજા કોને પોતાનો શિકાર બનાવ્યા અને તેણે પૈસા ક્યાં ઉડાડ્યા? પૂછપરછમાં તેણે બોલિવૂડની બીજી ઘણી હસ્તીઓના નામ લીધા છે, એટલે કે મની લોન્ડરિંગનો આ મામલો આગામી દિવસોમાં વધી શકે છે.

EDના સાક્ષીઓની યાદીમાં બોલીવુડની ડાન્સર નોરા ફતેહીનું નામ 45માં નંબર પર છે. તેને EDને જણાવ્યું કે કેવી રીતે સુકેશે તેની એજન્સી એક્સિડ એન્ટરેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેની પત્ની લીના પોલ દ્વારા ચેરિટી શોમાં ડાન્સ કરવા માટે તેને ચેન્નાઈની એક હોટલમાં આમંત્રિત કરી હતી. આ જ ઈવેન્ટ દરમિયાન તેણે નોરાને ગુચીની બેગ અને iPhone ભેટમાં આપ્યો હતો.

Image Source

મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ખૂબ જ ચાલાક માણસ છે. જ્યારે તેણે નોરા ફતેહી સાથે પહેલીવાર ફોન પર વાત કરી, ત્યારે તેણે પોતાને એક મોટો ચાહક ગણાવતા, ભેટ તરીકે BMW કાર ઓફર કરી. પરંતુ નોરાએ તે લેવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેમની પાસે આ કાર પહેલેથી જ છે. આમ છતાં સુકેશે નોરા ફતેહીને 5 સીરીઝની BMW કાર મોકલી. બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ ખુદ EDની સામે આ વાતનો ખુલાસો કર્યો છે.

એક અંદાજ મુજબ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ પર લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં બિર્કીન બેગ, ચેનલ અને ગુચી જેવી મોંઘીદાટ ગિફ્ટ્સ આપવામાં આવી હતી. જેમાં લક્ઝરી વસ્તુઓ, કાર, એક ઘોડો અને અન્ય ભેટોનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, જો રિપોર્ટ્સનું માનીએ તો, સુકેશે જેકલીનને પોતાની તરફ આકર્ષવા માટે કહ્યું હતું કે તે 500 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મ બનાવશે, જેમાં બૉલીવુડ અભિનેત્રી જેકલીન લીડ રોલમાં હશે.