મનોરંજન

જેકલીન ફર્નાન્ડિસે બ્લેક ડ્રેસમાં આપ્યા ખુબ જ કાતિલ પોઝ, જોઈને ચાહકોને કહ્યું, “હવે તો જીવ જ લઇ લો…”

સલમાનની અભિનેત્રી જેકવેલીને કાળા ડ્રેસમાં એવા એવા પોઝ આપ્યા કે જોઈને ચક્કર આવી જશે- જુઓ મદહોશ તસવીરો

બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે. (Photo credit: Jacqueline Fernandez- Instagram)

જેકલીન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાની બોલ્ડ તસવીરો તે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરે છે અને ચાહકોનો ભરપૂર પ્રેમ પણ તેને મળતો હોય છે.

ત્યારે હાલમાં જ જેકલીને બ્લેક ડ્રેસની અંદર એવી જ બોલ્ડ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે.

જેકલીને શેર કરેલી તસ્વીરોની અંદર તે બ્લેક રંગના ખુબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે આ ફોટોમાં તે હોટ અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળે છે.

આ તસવીરો શેર કરવાની સાથે જ જેકલીને કેપશનમાં લખ્યું છે. “Sherox.life ની સાથે પોતાની શક્તિઓને ફરીથી બતાવવાનો સમય.”

જેકીલનની આ તસવીરો પૂર જોશમાં વાયરલ થઇ રહી છે. અત્યારસુધી આ આ તસ્વીરોને 15 લાખથી પણ વધારે લાઈક મળી ચુકી છે. જેમાં ચાહકોની સાથે સલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કોમેન્ટ કરીને લખ્યું છે કે “બૉમ્બ લગદી.” તો તેના ચાહકો પણ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે “હવે તો જીવ જ લઇ લો.”