સલમાનની અભિનેત્રી જેક્લીને ફરી ઉતાર્યા કપડાં, થોડા જ કલાકમાં 10 લાખથી વધુ વખત જોવામાં આવી તસવીર

જેકલીન ફર્નાંડિસે બાથરૂમમાં કપડાં ઉતારીને કરાવ્યું ફોટોશૂટ, ફેન્સ તૂટી પડ્યા જોવા- જુઓ PHOTOS

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.એવામાં તાજેતરમાં જ જેક્લિનને પોતાની એક ગ્લેમર તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે. ખાસ વાત એ છે કે જેક્લિને થઈને આ ફોટોશૂટ કરાવ્યું છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. જેકલીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ જેકલીને તેની સુપર બોલ્ડ તસવીર શેર કરી છે.

જેકલીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બે તસવીરો શેર કરી છે. જેમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે. આ તસવીરોમાં જેકલીન રેડ ટોવેલમાં જોવા મળી રહી છે. જેકલીને પહેલી તસવીરમાં સાઇડ પોઝ આપ્યો છે અને બીજી તસવીરમાં તે તેની ખૂબસુરત તસવીર ફ્લોન્ટ કરી રહી છે. આ પહેલીવાર નથી કે જેકલીને તેની આવી તસવીરો શેર કરી છે. આ પહેલા પણ તે તેના કેટલાક ફોટોશૂટથી તહેલકો મચાવી ચૂકી છે. આ તસવીરો પર તો ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઇ રહી છે.

જેકલીનની તસવીરો સામે આવતા જ ચાહકો દ્વારા  ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે તેની અદાઓથી ચાહકોના દિલ પર વાર કરી રહી છે. ચાહકો તેની આ  તસવીરો પર ખૂબ કમેન્ટ  કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ પહેલા જેક્લિને સોફા પર સૂઈને રોમેન્ટિક પોઝ આપ્યા હતા. તસવીર શેર કરીને જેક્લિને કૈપ્શનમા લખ્યું કે,”વાવા”. જેક્લિનનો આ કાતિલાના લુક ચાહકોને પણ ઘાયલ કરી રહ્યો છે અને કમેન્ટ્સ પણ મળી રહી છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.

સોશિયલ મીડિયામાં પણ જેકલીન ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. ચાહકો તેની તસવીરોને પણ ખુબ જ પસંદ કરે છે, ત્યારે આ દરમિયાન જ તેની એક તસ્વીર ચર્ચાનો વિષય બની છે. મોટાભાગે પોતાના ડ્રેસિંગ સેન્સ અને દેખાવને લઈને ચર્ચામાં રહેવા વાળી જેક્લીનથી પણ એક ભૂલ થઇ ગઈ છે. જેકલીને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે સફેદ રંગના આઉટફિટમાં નજર આવી રહી છે.

જેકલીનની આવનારી ફિલ્મોની જો વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ “ભૂત પોલીસ”માં કામ કરતી નજર આવશે. આ ફિલ્મમાં જેક્લીનનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં જેકલીન કાંતિલાના અંદાજમાં નજર આવી રહી છે. ભૂત પોલીસ ઉપરાંત પણ જેકલીનની ઘણી ફિલ્મો લાઈનમાં લાગેલી છે.

Shah Jina