63 વર્ષનો મુન્નાલાલ પટેલ છોકરાઓ સાથે ખુબ જ ખરાબ રીતે સુખ માણતો, છોકરાઓનો મગજ ગયો અને ન કરવાનું કરી નાખ્યું

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર અંગત અદાવત, બ્લેકમેઇલિંગ કે પછી અન્ય કારણો સામેલ હોય છે. ત્યારે હાલમાં 9 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના જબલપુરના એક ગામમાં 63 વર્ષિય મુન્નાલાલ પટેલની લાશ તેમના ખેતરમાંથી મળી આવી હતી, પરંતુ આરોપીઓનો કોઇ પત્તો લાગતો નહોતો અને આને અંધી હત્યા નામ આપવામાં આવ્યુ હતુ. ત્યારે લગભગ વીસેક દિવસ બાદ પોલિસે આ મોતની ગુથ્થી સુલજાવી લીધી હોવાની વાત કહી છે.

જબલપુરના ASPએ જણાવ્યુ કે, મૃતક ત્રણ યુવક સાથે જબરદસ્તી સંબંધ એટલે કે ઉત્પીડન કરતો હતો અને છોકરાઓ ના કહેતા તો તેમને બદનામ કરવાની ધમકી આપતો હતો. આનાથી પરેશાન થઇને ત્રણ યુવકોએ મળી કથિત રીતે મુન્નાલાલ પટેલની હત્યા કરી દીધી. તેમણે જણાવ્યુ કે, 9 તારીખે અમને ખેતરમાં એક લાશ મળી હતી, જેનું નામ મુન્નાલાલ પટેલ હતુ. પીએમમાં ખબર પડી કે તેમની હત્યા થઇ છે. તે બાદ અજ્ઞાત વ્યક્તિએ કેસ દાખલ કરાવ્યો, જેમાં જાણ થઇ કે હત્યાનું કારણ ગુદા મૈથુન છે. મૃતક આનો શૌખીન હતો.

આ લોકો સાથે ગુદા મૈથુન કરવાની સાથે સાથે બ્લેકમેઇલ પણ કરતો હતો. આનાથી પરેશાન થઇ ત્રણ યુવકોએ તેની હત્યા કરી દીધી. પોલિસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. તેમના પર 10 હજારનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યુ હતુ.પોલિસનું કહ્વુ છે કે તેમણે મૃતકના પરિજન, પાડશીઓ અને લગભગ 50 લોકોની લાંબી પૂછપરછ બાદ આ કેસ સોલ્વ કર્યો હતો. મુન્નાલાલ પટેલ આ ત્રણ આરોપીઓ સાથે ઇચ્છા અને અનિચ્છા મુજબ સંબંધ બાંધતો અને તેને પૈસા આપતો અને દારૂ પીવડાવતો.

8 નવેમ્બરના રોજ મુન્નાલાલે આરોપીઓને કહ્યુ કે તેઓ ખેતર પર આવે, પરંતુ તે લોકોની ઇચ્છા નહોતી તો પણ તેમને જવું પડ્યુ કારણ કે મુન્નાલાલે કહ્યુ હતુ કે તે ગામની સામે તેમને બદનામ કરી દેશે. પોલિસ અનુસાર, આ પરિસ્થિતિઓને કારણે તેમણે મળી મુન્નાલાલની હત્યા કરી દીધી. મુન્નાલાલ કુશવાહા આઇટીઆઇના રીટાયર્ડ કર્મચારી હતી. પોલિસને ઘટનાસ્થળેથી સેખ્સ સ્પ્રે, સેખ્સ ટેબલેટ અને તેલની બાટલીઓ મળઈ હતી. આ સાથે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ દંડો પણ જપ્ત કર્યો હતો.

Shah Jina