ખબર

પહાડ પરથી પડ્યા પથ્થર, અમરનાથ શ્રદ્ધાળુઓને ITBP જવાનોએ બચાવ્યા, જુવો વિડીયો ક્લિક કરીને

1 જુલાઈથી શ્રી થયેલી અમરનાથ યાત્રામાં ભારત-તિબ્બત સિમા પોલીસ(ITBT)ન જવાનોએ જમું કાશ્મીરના બાટતાલ માર્ગ ઉપર કાલી માતા ટ્રેકે ઉપર યાત્રિકોની સુરક્ષા માટે ઢાળ બનીને ઉભા રહ્યા છે. પહાડો પરથી અચાનક જ પથ્થર પડવાના શરૂ થઇ ગયા હતા.

આવો જ એક વિડીયો મંગળવારે સામે આવ્યો હતો. જયારે યાત્રાળુઓ યાત્રા કરી રહ્યા હતા. ત્યાશરે બાલતાલ માર્ગ પર અચાનક જ પથ્થર પડવાના શરૂ  થઇ ગયા હતા. ત્યારે ITBTના જવાનોએ ઢાલ બનીને સામે ઉભા રહી ગયા હતા.બાલતાલ રૂટ પર કાલી માતા પોઇન્ટ પાસે ઊંચા પહાડ વાળો વિસ્તાર છે. જ્યાંથી શ્રદ્ધાળુઓને જવું પડે છે. ત્યારે જ પહાડ પરથી પાણી અને પથ્થર પડવા લાગતા ITBPના જવાનો ઢાલ બનીને ઉભા રહી જતા કોઈ શ્રધ્ધાળઓને ઇજા ના થાય.

આ જવાનોએ ફક્ત ઢાલ જ બન્યા ના હતા. પરંતુ બધા જ મોર્ચસઃ પર મદદ કરી છે. થોડા દિવસડ પહેલા ઘણા એવા ફોટો સામે આવ્યા છે. જયારે શ્રદ્ધાળુઓને શ્વાસ લેવમાં તકલીફ પડતી હતી ત્યારે તેને ઓક્સિજનદેવામાં મદદ કરી હતી. સાથે જ કોઈ મહિલા કે વૃદ્ધ ચાલવામાં અસમર્થ હોય તો તેને ખંભા પર બેસાડીને યાત્રા કરાવી હતી.

1 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલશે. 45 દિવસ ચાલનારી આ યાત્રા રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂનમના દિવસે પૂર્ણ થશે. બર્ફાની બાબા અમરનાથના અત્યર સુધી 95 હજારથી વધુ લોકોએ દર્શન કરી લીધા છે. 45 દિવસ ચાલનારી આ યાત્રાના લગભગ દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે. ત્યારે સોમવારે કાનૂની અને વ્યવસ્થાના કારણથી સોમવારે કોઈ નવા યાત્રાળુના જુથને આગળ વધારવામાં આવ્યું ના હતું.

યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિલોમીટર પારંપરિક માર્ગ પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર માર્ગ પરથી થાય છે. પવિત્ર ગુફા હિમાલયમાં 3888 મીટર ઊંચાઈ પર છે. આ યાત્રાને લઈને જમ્મુ-કાશ્મીર પોલિસ,સીઆરપીએફના અધિકારીઓએ બાલતાલ અને પહેલગામ માર્ગ પર સુરક્ષાનાની સમીક્ષા કરી હતી.

યાત્રાળુઓની મદદ માટે ITBPના યાત્રા માર્ગ પર લગભગ 5હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વખતે જવાનોને બેઝિક પેરા મેડિકલની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.જેથી જરૂરતના સમયે યાત્રિકોની મદદ કરી શકે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks