મનોરંજન

OMG: આ એક્ટ્રેસની 10 મિનિટની કમાણી છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે?

આજે યુવાનોમાં ખૂબસૂરતીની સાથે-સાથે વધુ એક ક્રેઝ જોવા મળે છે. આપણે અત્યાર સુધીમાં ઘણી ખુબસુરત મોડેલ અને એક્ટ્રેસોને જોઈ હશે.પરંતુ ઘણી એક્ટ્રેસ અને મોડેલની ખુબસુરતી પાછળ દુનિયા પાગલ છે.

 

View this post on Instagram

 

I was talking with one of you about retouching recently and it was really eye opening. Because I’ve been in the modelling industry 16years I have been educated on the fact that basically EVERY image we’ve ever consumed has been retouched. From your high fashion magazine editorial to that smiley lady in a dog food ad. And that’s why NOT retouching is radical. Because it’s usually a lot more convenient for people to just “fix it in post production” But it often goes far deeper than just a smooth here and there I’ve had brands add padding in all sorts of areas (planning to make a video for @allinwithiskra showing you what I mean) I’ve worn a bra under a bra to falsely advertise how push up it was. Literally had fast fashion brands pin and clamp the life out of me because they didn’t care if items weren’t a consistent size or fit and when I gave feedback they’d say “we don’t care, the clothes are so cheap no one will bother returning them”. And all of this BS, not only doesn’t it make us unhappy consumers, it impacts the environment and our carbon footprint hugely! Throw away fast fashion is a huge contributor to global warming, so take time to find brands that care and fits you, so you’ll cherish your clothes and support brands doing good. I’m very thankful to know better and be empowered to say no to sooooo many brands, regardless of the bag, and only work with @aerie and amazing companies who care. Thank you #aeriereal for being radical. Not only by never retouching but also taking time with fit and fabric, supporting so many non profits and highlighting inspiring women in our world. Lickle Sunday rant over, just feeling super duper grateful🙏❤️✨ Sending you all big hugs I hope you got some self care time today💖

A post shared by Iskra ✨ (@iskra) on

આજે કોઈ પણ લોકો મોડેલ કે એક્ટ્રેસના ચહેરાની ખૂબસૂરતીની સાથો-સાથ તેનું ફિગર કેવું જે તે પણ જોતા હોય છે. આજના જમાનામાં ફિગર બનાવવું એક ટ્રેન્ડ બની ગયું છે.

આજે અમે તમને એક એવી મોડેલની વાત કરીશું જેનું નામ ઇસ્ક્રા લૉરેન્સ છે. ઇસ્ક્રા લૉરેન્સનું ફિંગર દુનિયાની બધી મોડેલ કરતા સારું છ. ઇસ્ક્રાનો જન્મ 10 સપ્ટેમ્બર 1990માં ઇંગ્લેન્ડના એક શહેરમાં થયો હતો. આજે તે 29 વર્ષની છે. ઇસ્ક્રા ઈંગ્લેન્ડમાં જ મોટી થઇ છે.

ઇસ્ક્રાએ તેની ભણતર બ્રોમગ્રોવ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. ઇસ્ક્રા તેનું ભણતર પૂરું કર્યા બાદ મોડેલના રૂપમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું હતું. ઇસ્ક્રા મોડેલ હોવાની સાથે-સાથે એક ગ્લેમરસ એડલ્ડ સ્ટાર પણ છે. ઇસ્ક્રા ઘણી બ્રાન્ડ માટે કામ કરે છે.

ઇસ્ક્રાએ તેનું આ બોડી બિલકુલ કુદરતી રીતે જ બનાવ્યું છે. ઇસ્ક્રાને બાળપણથી જ બહેતરીન અને જબરદસ્ત બોડી બનાવવાનો ઘણો શોખ હતો.

 

View this post on Instagram

 

Where do I even really start #nomakeupbaddie #organicproduce #nophotoshop #aeriereal Bralette and undies from @aerie ofc

A post shared by Iskra ✨ (@iskra) on

તેને તેના આ શોખને પુરા કરવા માટે તેના સ્કૂલના ભણતર બાદ જિમ જવાનું શરૂ કરી દીધું હતું. આજે ઇસ્ક્રા તેની તનતોડ મહેનત અને લગનના કારણે જ શાનદાર બોડી બનાવવામાં કામયાબ રહી છે.

 

View this post on Instagram

 

Sunday funday😝 . 📸 @andrewbuda for @aerie #aeriereal #noretouch #nophotoshop #everyBODYisbeautiful

A post shared by Iskra ✨ (@iskra) on

ઇસ્ક્રાનું બોડી જોઈને ઘણા લોકો તેની પાસે સલાહ લે છે. ઇસ્ક્રાખુદનું એક ફિટનેસ સેન્ટર પણ ચલાવે છે. જેમાં સામાન્ય લોકોની સાથે-સાથે સેલિબ્રિટી પણ આવે છે. ઇસ્ક્રામને છે કે, જિંદગીમાં બધું હાંસિલ કરી શકીએ પણ તેના માટે ફક્ત લગ્ન અને જજબા હોવા જોઈએ.

 

View this post on Instagram

 

👙This National Bikini Day, I want to thank you and for you to thank yourself. For getting up this morning. For showing up for yourself and hopefully feeling confident enough to love the swim you’re in today and any day. Thank you @Aerie for your continued support of the nonprofit💚💙💚@neda You all showed up this swim season in the most 🔥powerful way yet! Thanks to all 35,251‼️of you who stood strong & shared your photos loving the swim you’re in, we were able to donate $35,251 to @NEDA 🙌 to help support those affected by eating disorders. Thank you so so much and keep sharing the love and positivity! We love you! ❤❤❤ Oh and PS this suit and more brand new swim drops 7.8 😉 📸📸📸 @diggzy . . . #everybodyisabikinibody #everyBODYisbeautiful #googlepixel3 #aeriereal #aeriepartner

A post shared by Iskra ✨ (@iskra) on

ઇસ્ક્રા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયામાં તેના ફોલોઅરની સંખ્યા લાખોમાં છે. ઇસ્ક્રા તેના બોલ્ડ અને ખુબસુરત તસ્વીર શેર કરતી રહે છે. ફેન્સની હિટના કારણે જ 10 મિનિટમાં તે 1 લાખ જેટલી કમાણી કરે છે.