મુંબઈ ઇન્ડિયનના ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ જોઈ છે ? તેની બોલ્ડ તસવીરો જોઈને તમારો પણ છૂટી જશે પરસેવો

ગજબનું ફિગર ધરાવે છે ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ, 10 ફોટોઝ જોઈને તમે પણ થઇ જશો પાણી પાણી

દેશનો સૌથી લોકપ્રિય લીગ IPL માં સારા ખેલાડીઓમાંનો એક છે ઇશાન કિશન… કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હ્યુન્ડિયા ઇન્ડસ્ટ્રીમાં એક મોડેલ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે.

ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ એક પ્રોફેશન મોડેલ છે. અદિતિ વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ હતી અને તેણે 2018માં મિસ સુપરનેશનલ ઇન્ડિયા એવોર્ડ જીત્યો હતો. બંનેએ હજુ સુધી સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.

ઇશાન કિશનની ઉમર ફક્ત ૨૨ વર્ષ છે અને તે મોટે ભાગે 23 વર્ષીય મોડેલ અદિતિ સાથે ફોટોસ ક્લિક કરતો જોવા મળે છે. ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ ઇશાનની ગર્લફ્રેન્ડ છે.

ઇશાન સાથે અદિતિની તસવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસ પર વાયરલ થઈ હતી. અદિતિ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચોમાં ઇશાનને ટેકો આપતી પણ જોવા મળી હતી.

ઈંગ્લેન્ડ સામે બીજી ટી-20 મેચથી ડેબ્યુ કરનારા ક્રિકેટરને આ મોડેલે ખાસ અંદાજમાં શુભેચ્છા આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે મુબારક હો મેરે ક્યૂટી.

તમને જણાવી દઈએ આ મોડેલનો જન્મ 15 જાન્યુઆરી 1997માં રાજસ્થાનના જયપુરમાં થયેલો છે. જ્યારે મુંબઈએ ચેન્નઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તેના પછી ઈશાનનુ નામ અદિતિ સાથે જોડાવા લાગ્યું.

આ મોડેલે પોતાના કરિયરની શરૂઆત 2016માં એલિટ મિસ રાજસ્થાનથી કરી હતી. જેમાં તે રનર – અપ રહી હતી. તેના અદિતિએ ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનનું ટાઈટલ પોતાના નામે કર્યું. તે વર્ષે તે ફેમિના મિસ ઈન્ડિયા 2017માં ટોપ-15માં રહી.

તમને જણાવી દઈએ કિશનની ગર્લફ્રેન્ડે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલથી પોતાનો સ્ટડી કરેલું છે અને પછી તે સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી ચુકી છે.

અદિતિ ફેમિના મિસ ઈંડિયા 2017 માટે ઓડિશન પણ આપ્યું હતું.જેના માટે તેની પસંદગી થઇ હતી. ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન આ સમયે દેશનો બહેતરીન વિકેટકીપર તરીકે જાણીતો છે. ઈશાન કિશન મુંબઈ ઇન્ડિયન્સ ટિમ તરફથી રમે છે. જણાવી દઈએ કે, ઇશાન કિશન પટનાનો રહેવાસી છે.

અદિતિ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પૂર્વ તેની બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે. અદિતિના ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ 36 હજાર ફોલોઅર છે. અદિતીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. ત્યાંથી તેને મોડેલિંગની શરૂઆત કરી હતી.

અદિતિએ મિસ દિવા સુપર નેશનલ 2018નો ખિતાબ જીત્યા બાદ ચર્ચામાં આવી હતી. અદિતિ એક મોડેલ હોવાની સાથે-સાથે તેની પોલેન્ડમાં મિસ સુપર નેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વર્ષ 2018માં સુપર નેચરલ પણ રહી ચુકી છે. ઈશાન કિશન સાથે તેના અફેરની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. અદિતિએ 2018માં ‘ધ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન’ ના લિસ્ટમાં 12માં સ્થાને રહી હતી.

YC