મનોરંજન

કરીનાના ભાઈના લગ્નમાં ઈશા અંબાણી પર ટકી બધાની નજર, લગ્નના એક વર્ષ બાદ આવી આ લૂકમાં નજરે

હાલમાં જ કરીના કપૂર અને કરિશ્મા કપૂરનો પિતરાઈ ભાઈ અરમાન જૈન તેની મંગેતર અનીસા મલ્હોત્રા સાથે લગ્નના બંધનના બંધાઈ ગયા છે. આ લગ્નમાં ફિલ્મ, બિઝનેસ સહીત તમામ ક્ષેત્રના સેલ્બ્સ ઉમટી પડયા હતા. આ દરમિયાન હર હંમેશની જેમ બધાની નજર ઈશા અંબાણી પર ટકી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@_ishaambanis) on

ઈશા અંબાણીએ અરમાન જૈનના લગ્નમાં જાણીતા ડિઝાઈનર અબુજાની અને સંદીપ ખોસલાએ બ્લશ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. આ સાથે જ ઈશાએ તેના લુકને પૂર્ણ કરવા માટે ગ્રીન અને વ્હાઇટ સ્ટોનનું નેકલેસ અને ઈયરરિંગ પહેરી આ લુકને પૂર્ણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@_ishaambanis) on

ઈશાના આ લહેંગા પર હાથથી એમ્બ્રોડરી કરવામાં આવી હતી. જેમાં ક્રિસ્ટલ પર સિલ્કના દોરાથી કારીગરી કરવામાં આવી હતી. ફેન્સે ઈશાનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઈશાની આ તસ્વીર જાણીતા ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@_ishaambanis) on

અરમાન જૈનના લગ્નમમાં અંબાણી પરિવાર બધી જ રસમોમાં હાજર રહ્યો હતો. અરમાન જૈનના લગ્નમાં અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યો હતો. અનિલ અને ટીના અંબાણી મહેંદી અને સંગીત સેરેમનીમાં પણ આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@_ishaambanis) on

જણાવી દઈએ કે, લગ્નમાં મુકેશ અંબાણી તો જોવા મળ્યા ના હતા પરંતુ નીતા અંબાણી, ઈશા શ્લોકા અને આકાશ અંબાણી જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ દીકરી ઈશા સાથે પોઝ પણ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Madhav Jaiswal️️️️️️️️ (@madhav5948) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.