શરમ નેવે મૂકીને આ ઇમરાન હાશ્મીની અભિનેત્રીએ દેખાડ્યું એવું કે જોતા જ ફેન્સ થયા પાગલ
અભિનેત્રી ઈશા ગુપ્તા બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.વારંવાર ઈશા પોતાની આકર્ષક તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે. ઇશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.ચાહકો પણ ઈશાની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં એકવાર ફરીથી ઈશાએ શાનદાર ફોટોશૂટ કર્યું છે અને ખુરશી પર બેસીને કોર્ટના બટન ખોલ્યા છે.
View this post on Instagram
ઈશાએ પોતાની આ તસવીર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.સામે આવેલી તસવીરમાં ઈશા ગ્રે કલરનો કોટ અને પેન્ટ પહેરીને ખુરશી પર બેઠી છે.ઈશાએ કોર્ટના બટન ખુલ્લા રાખ્યા છે જેથી તેની બ્લેક બ્રાલેટ સ્પષ્ટ દેખાઈ રહી છે.પોતાના લુકને પૂર્ણ કરવા માટે ઈશાએ વાળમાં બન બનાવી રાખ્યું છે અને મેકઅપ કર્યો છે.આંખોમાં કાજલ લગાવેલી ઈશા કેમેરા સામે કાતિલાના પોઝ આપી રહી છે અને ચાહકોના દિલની ધડકન વધારી રહી છે.
View this post on Instagram
ઈશાએ આ ફોટોશૂટ લાઇફસ્ટાઇલ મેગેઝીન માટે કરાવ્યું છે.ઈશાના આ ફોટોશૂટ પર સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડના દિગ્ગ્જ લોકો પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસે પણ તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે,”બૉસ વાઇબ’.જો કે આ પહેલી વાર નથી કે ઈશાએ આવી હોટ તસવીર શેર કરી હોય, અવાર નવાર ઈશા પોતાની તસવીરોથી ચાહકોને લુભાવતી રહે છે.
View this post on Instagram
બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીનથી ચર્ચામાં રહેલ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોમાં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર ઈશા ગુપ્તાએ 2 વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે.
View this post on Instagram
ફિલ્મો સિવાય ઈશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. આ બંને સિરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી અને ઈન્ટિમેટ સીન આપવામાં જરાય શરમાતી નહોતી. ઈશા ગુપ્તા અત્યાર સુધીમાં બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ ‘REJCTX’ છે.
View this post on Instagram
ઈશાને ઘણી વખત બોલ્ડ તસવીરના કારણે ટ્રોલીંગનો સામનો પણ કરવો પડે છે. જો કે આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વિના તે અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોના હોશ ઉડાડી દેતી હોય છે. ઈશા ગુપ્તાની પાસે બિકીનું ઘણું કલેક્શન છે અને તે ઘણીવાર બિકીમાં જોવા મળતી હોય છે.
View this post on Instagram
અભિનેત્રીનો બોલ્ડ લુક જોઈને ચાહકો દંગ રહી જતા હોય છે. એવું નથી કે તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળતી નથી પરંતુ તેનો બોલ્ડ અવતાર સામાન્ય રીતે ચાહકો દ્વારા જોવામાં આવે છે. ચાહકો પણ તેમની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.
View this post on Instagram
ઈશાની તસવીરો જોયા પછી તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે ઈશા 36 વર્ષની છે. ઈશા ગુપ્તા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. તેણે 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. ઈશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવતી હોય છે. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી ઈશા રુસ્તમ, બેબી અને બાદશાહો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.
View this post on Instagram
બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા ખૂબ જ સુંદર અભિનેત્રી છે. ચાહકો તેની દરેક તસવીરો પર ખૂબ જ ફિદા થાય છે. જો તમે હોલીવુડની દુનિયા સાથે સંકળાયેલા છો તો તમે એન્જેલીના જોલી વિશે જાણતા જ હશો અને ઈશા ગુપ્તા સુંદરતાની દ્રષ્ટિએ એન્જેલીનાને જબરદસ્ત ટક્કર આપતી હોય છે.