ખબર

ઈશા અને આકાશ અંબાણીના બર્થડે પર કાકી ટીનાએ લખી દિલને છુનારી પોસ્ટ, કહ્યું-તમે બંને…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના બાળકો ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ ઈશા અને આકાશ અંબાણીનો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ઈશા અને આકાશના બર્થડે પર કાકી અને અનિલ અંબાણી પત્ની ટીના અંબાણીએ બંને માટે સ્પેશિયલ મેસેજ લખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii) on

ઈશા અને આકાશનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. બંને સાથે જ બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે. ટીનાટીના અંબાણીએ ઈશા અને આકાશ માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. ટીનાએ આ પોસ્ટમાં આકાશને એક આરાધ્ય બાળકના રૂપમાં યાદ કર્યો હતો જે એક જવાબદાર યુવાન સાથે મોટો થયો છે. ઈશાને શરારતી દીકરી તરીકે યાદ કરી હતી. જુડવા બાળકો સાથેની તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

ટીનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, આકાશને એક બહુ જ પ્રેમાળ બાળક છે તેની પ્રેમભરી સફરને જોવી અદભુત છે. તો ઈશા અંબાણી માટે લખ્યું હતું કે, ઈશા અમારી શરારતી દીકરીને પિગટેલમાં જોવું એક અવિશ્વનીય વાત છે. તે હંમેશા અમારી નાની દીકરી જ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

ટીના અંબાણીએ તેનો બર્થડે પર લવ, હગ અને પોતાના તરફથી આશીર્વાદ આપીને પૂરો કર્યો હતો. આ સાથે જ લખ્યું હતું કે, વિશેષ દિવસે તમને બંનેને બહુ જ પ્રેમ, જીવનમાં આ રીતે જ આગળ વધતા રહો.
ટીના અંબાણીની આ પોસ્ટ પર સેંકડો લાઈક અને કમેન્ટ આવી હતી. તો આ વચ્ચે આઇપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે પણ બર્થડે પર આકાશ અંબાણીને શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii) on