મુકેશ અંબાણીની લાડલી ઈશા ગુલાબી લહેંગામાં લાગી રહી છે બેહદ ખુબસુરત, જુઓ 6 તસ્વીર એક ક્લિકે

0

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી કોઇને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ઈશાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે ફેન્સને બહુજ પસંદ આવી રહી છે.

ઈશા અંબાણીએ ગત 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ઈશા અંબાણીની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. થોડા દિવસ પહેલા ઈશા એંટલીયામાં એક પ્રિવેડિંગ સેરેમનીમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

💜🖤💜

A post shared by Ambanians (@ambanians) on

ઈશા અંબાણી તેની ડ્રેસિંગ સેન્સ અને તેની ફેશનને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં વાયરલ થયેલી તસ્વીરમાં ઈશા અંબાણી પિંક કલરના બેહદ ખુબસુરત લહેંગામાં જોવા મળી હતી. આ લહેંગો અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે.

ઈશાએ લહેંગા સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ તસ્વીરમાં ઈશા ચોકર નેકલેસ પહેરેલી નજરે આવે છે સાથે જ ઈશાએ આ લુકને પૂર્ણ કરવા માટે મેચિંગ કડા સાથે વાળને ખુલ્લા અને લાઈટ મેકઅપ સાથે કર્યો હતો. ઈશાએ તેના કપડાં અને ફેશનની વાત વોગ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

 

View this post on Instagram

 

💜

A post shared by Ambanians (@ambanians) on

ઈશા અંબાણીએ કહ્યું હતું કે, કામના સમયે મને ભારતીય પરિધાન એટલે કે કોટનના કુર્તા અને પ્રિન્ટેડ કુર્તા વધુ ગમે છે. મને લાગે છે કે, ભારતીય હોવા પર આપણી પાસે સૌથી વધુ સારી ચીજ છે આપણા કપડાં. અમેરિકામાં પણ હું કામના સમયે ક્યારે પણ બિઝનેસ ફોર્મલ નથી પહેરતી.

મારી માટે બ્લેઝર પહેરવું એક ખરાબ સપના સમાન છે. આ પાતળા લોકો પર સારું લાગે છે. કરવું બોડી વાળા પેન્સિલ સ્કર્ટ પહેરે છે, તો કોઈ ફંક્શન માટે હું ભારતીય અને આંતરરાષ્ટ્રીય ડિઝાનરના કપડાં પહેરવાનું પસંદ કરું છું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here