મનોરંજન

કૈટરીનાની બહેનનો લુક ફરીથી કરી ગયો ઈમ્પ્રેસ, તેને તમે પણ કરી શકશો ફોલો

વાહ ગજબ લાગે છે કેટરીનાની દીદી, 7 તસવીરો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે: બોલીવુડમાં ઘણી એવી બહેનોનો જોડીઓ છે જેમાંની અમુક હિટ રહી તો અમુક ફ્લોપ. જેમાંની અમુક જોડીઓ એવી પણ છે જે ફિલ્મોમાં કામ નથી કરતી છતાં પણ લાઇમલાઇટમાં રહે છે. બોલીવુડમાં કરીના-કરિશ્મા, ટ્વીન્કલ ખન્ના-રિંકી ખન્ના, કાજોલ-તનિષા મુખર્જી, શિલ્પા શેટ્ટી-સમીતા શેટ્ટી જેબી બહેનોનો જોડીઓ ખુબ ચર્ચિત છે.

Image Source

આવીજ એક અન્ય જોડી અભિનેત્રી કૈટરીના કૈફ અને તેની બહેન ઇસાબેલ કૈફની પણ છે. કૈટરીના કૈફને દરેક કોઈ જાણે જ છે અને તેની સુંદરતાના દરેક કોઈ દીવાના હશે, પણ તેની બહેન વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે! સુંદરતાની બાબતમાં ઇસાબેલ બહેન કૈટરિનાથી જરા પણ કમ નથી.

Image Source

ઇસાબેલ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની સ્ટાઈલીશ તસ્વીરો શેર કરતી રહે છે. ઇસાબેલ વેસ્ટર્ન આઉટફિટ પહેરવાનું વધારે પસંદ કરે છે અને તેનું એકાઉન્ટ પણ તેની ગ્લેમર તસ્વીરોથી ભર્યું પડ્યું છે. અમુક તો જોડી ઓ એવી પણ છે જે ફિલ્મોમાં કામ નથી કરતી છતાં પણ લાઇમલાઇટમાં રહે છે.

Image Source

માનવામાં આવી રહ્યું છે કે ઇસાબેલ જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે તેમ છે. જો કે તેના ડેબ્યુ પહેલા જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે અને મોટી સંખ્યામાં તેના ચાહકો બની ગયા છે.બોલીવુડમાં ઘણી એવી બહેનોની  જોડી ઓ છે તેમાંથી અમુક ખુબ હિટ રહી તો અમુક એકદમ ફ્લોપ.

Image Source

અમુક દિવસો પહેલા જ ઇસાબેલ મુંબઈના એક સલૂનની બહાર જોવા મળી હતી. આ સમયે ઇસાબેલે હાઈ વેસ્ટ ડેનિમ જીન્સ અને ક્રોપ ટોપ પહેરી રાખ્યું હતું.આ આઉટફિટ સાથે તેણે બ્રાઉન પર્સ પણ સોલ્ડર પર રાખ્યું હતું અને સિલ્વર શિમરી સ્નીકર્સ પહેરી રાખ્યા હતા અને હાઈ પોની ટેલ તેની ક્યુટનેસ વધારી રહ્યું હતું.

Image Source

નો મેકઅપ લુકમાં ઇસાબેલ ખુબ જ સુંદર લાગી રહી હતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેણે ચેહરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું.ઇસાબેલ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. કૈટરીનાની બહેનનો લુક ફરીથી કરી ગયો ઈમ્પ્રેસ, તેને તમે પણ કરી શકશો હવે ફોલો.