કેટરીનાની બહેન સુંદરતામાં કેટરિના કૈફને પણ આપે છે ટક્કર, જુઓ બ્યુટીફૂલ PHOTOS

કેટરીનાની બહેનની આ 7 તસવીરો જોઈને સલમાન ખાન પણ ડગમગી જશે- જુઓ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફે એક તસવીર શેર કરી છે જેમાં તે બીચની મજા માણતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તે બિકીમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઇલ ચાહકોનું દિલ જીતી રહી છે.

કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ તેની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જો કે તેણે લાંબા સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી હતી નહિ, પરંતુ હવે તેણે કમબેક કર્યું છે.

ઇસાબેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બીચની મજા માણતી જોવા મળી રહી છે. અને તેનો અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે.

તાજેતરમાં ઇસાબેલ  ‘ફ્રેન્ડ્સ રિયુનિયન’ના ટ્રેલર પછી પ્રતિક્રિયા આપી ત્યારે તે ચર્ચામાં આવી હતી. તેણે ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેલર શેર કર્યું હતું અને કેપ્શનમાં લખ્યું હતું ‘ઇટ્સ ધ વન’. ઇસાબેલ કૈફનું નવું ગીત જોઈ સલમાન ખાન ખૂબ જ ખુશ છે.

તેની ખુશી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઇ શકાય છે. તાજેતરમાં સલમાન ખાને તેનો વીડિયો શેર કરીને ઇસાબેલ કૈફને અભિનંદન આપ્યા હતા. સલમાન ખાને આ ગીત તેના ચાહકો માટે શેર કર્યું છે. આ ગીતમાં ઇસાબેલ પંજાબી સિંગર દીપ મની સાથે જોવા મળી હતી.

સલમાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અરે વાહ ઇસાબેલ’ ખૂબ જ સુંદર ગીત અને તમે આ ગીતમાં ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે અભિનંદન. ‘સલમાન બોલિવૂડમાં ઇસાબેલને લોન્ચ કરવા માટે તૈયાર છે. ઇસાબેલની આગામી ફિલ્મનું નામ ‘ક્વાથા’ છે.

આ ફિલ્મમાં આયુષ શર્મા પણ હશે. કેટરિના કૈફે ઇસાબેલ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ‘મારી બહેનનું પ્રમોશન થાય છે તે જોઈને મને ખૂબ આનંદ થાય છે અને મારી બહેન ઇસાબેલ પણ ખૂબ ખુશ છે. હું તેનું કામ જોઈને ખૂબ જ ઉત્સાહિત છું. ઇસાબેલ ખૂબ જ સખત મહેનત કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Isabelle Kaif (@isakaif)

Patel Meet