આ અભિનેત્રી લગ્ન પહેલા જ થઇ પ્રેગ્નેટ ? બેચલરેટ ડ્રેસમાં દેખાયો બેબી બંપ, થોડા મહિના પહેલા જ કરી હતી સગાઇ

લગ્ન પહેલા પ્રેગેન્ટ થઇ આ ટીવી અભિનેત્રી ? નાના કપડામાં દેખાયો બેબી બંપ તો ભડક્યા નેટિજન્સ, બોલ્યા- આને તો…

ભારતમાં લોકો જેટલા મૂવી સ્ટાર્સને પસંદ કરે છે, તેટલી જ ફેન ફોલોઇંગ ટીવી સ્ટાર્સની પણ છે. દર વર્ષે ટીવી પર ઘણા શો આવે છે અને લગભગ મોટાભાગના સ્ટાર્સની ફેન ફોલોઇંગ મૂવી સ્ટાર્સ જેટલી હોય છે. સ્ટાર્સ ટીવી પર પોતાના કિરદારને નિભાવવામાં કોઇ કસર છોડતા નથી અને તેઓ દર્શકોના દિલ પર એક અલગ છાપ પણ છોડતા હોય છે. કેટલા આવા શો અને પાત્ર છે, જે ઓફ એર થયા બાદ પણ લોકોના ધ્યાનમાં રહે છે.

આવી રીતે જ ઓલ ટાઇમ ફેવરેટ શો યે હે મોહબ્બતેમાં કામ કરનારી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જી કે જેને તમે નાગિનમાં પણ જોઇ ચૂક્યા છો તે આજ કાલ ઘણી ચર્ચામાં છે. ‘કુછ તો હે: નાગિન એક નએ રંગ મે’ અને ‘યે હે મોહબ્બતેં’ની અભિનેત્રી કૃષ્ણા મુખર્જી જલ્દી જ તેના મંગેતર ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કરવા જઇ રહી છે. કૃષ્ણાએ હાલમાં જ તેની ગર્લ ગેંગ સાથે બેચલરેટ સેલિબેર્ટ કરી હતી. આ બેચલર પાર્ટી થાઇલેન્ડમાં સેલિબ્રેટ કરવામાં આવી હતી,

જેની ઝલક અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયોમાં શેર કરી હતી. આ દરમિયાન અભિનેત્રી શોર્ટ અને ટાઇટ ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં કેટલાક યુઝર્સને બેબી બંપ જોવા મળ્યો અને આને લઇને તેઓએ અભિનેત્રીને ટ્રોલ કરી દીધી. કૃષ્ણા મુખર્જીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ચમકદાર શોર્ટ અને ટાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તેનો બેબી બંપ પણ દેખાય છે. નેટિજન્સે કૃષ્ણા મુખર્જીને તેના શોર્ટ ડ્રેસ અને બેબી બંપને લઇને ટ્રોલ કરી દીધી અને લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થવા પર સવાલ ઉઠાવ્યા.

જણાવી દઇએ કે, કૃષ્ણા મુખર્જીએ 8 સપ્ટેમ્બરે તેના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે સગાઇ કરી હતી, અને બંને હવે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના છે. લગ્ન પહેલા કૃષ્ણાના મિત્રોએ તેને સરપ્રાઇઝ બેચલરેટ પાર્ટી આપી હતી, જેમાં બધાએ ખૂબ એન્જોય કર્યુ હતુ. જે વીડિયો કૃષ્ણાએ શેર કર્યો છે, તેમાં તેના હાથમાં વાઇનનો ગ્લાસ જોવા મળએ છે. તે કેેમેરા માટે પોઝ આપી રહી છે અને બોલ્ડ અદાઓ બતાવી રહી છે.

તે સિલ્વર શાઇનિંગ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી, પણ નેટિજન્સને આ વીડિયોમાં કૃષ્ણાનો બેબી બંપ જોવા મળ્યો અને તેઓએ તેને લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થવા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એકે લખ્યુ- લગ્ન પહેલા પ્રેગ્નેટ થવાનો રિવાજ થઇ ગયો છે. એકે લખ્યુ- પેટ આવી ગયપ. આ ઉપરાંત ઘણા લોકોએ તેના આઉટફિટ પર કમેન્ટ કરી. એકે લખ્યુ કે, અન્ડરવેર પહેરવાનું ભૂલી ગઇ છે, તો એકે તેને ઉર્ફી લાગી રહી છે એવું કહ્યુ.

Shah Jina