મનોરંજન

શું પ્રેગ્નેન્ટ છે અભિનેત્રી દીપિકા પાદુકોણ? રણવીર સિંહની પોસ્ટ પર કરી એવી કમેન્ટ કે થવા લાગી ચર્ચા…

જો કે પ્રેમી કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જ્યારે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થાય છે કે ચર્ચામાં આવી જ જાય છે.બંન્ને એકબીજાની પોસ્ટ પર મોટાભાગે લાઇક્સ અને કમેન્ટ્સ કરતા રહે છે.લગ્ન પછીથી બંને પોતાના પ્રેમને ખુલ્લેઆમ જાહેર કરે છે અને ખુબ મસ્તી કરે છે અને ફૈન્સને પણ તેઓની મસ્તી ખુબ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

❤️ #us

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

એવામાં આ વખતે એવું કંઈક થયું કે ચારે તરફ ચર્ચા થવા લાગી છે. રણવીર સિંહ પોતાના ફૈન્સની સાથે લાઈવ વાત કરી રહયા હતા ત્યારે જ દીપિકા પાદુકોણે એક કમેન્ટ એવી કરી દીધી કે તે આજે ચર્ચાનો વિષય બની ગઈ.

 

View this post on Instagram

 

👟@adidasOriginals #Ozweego #PoweredByThePast

A post shared by Ranveer Singh (@ranveersingh) on

લોકોમાં ત્યારે ઉત્સુકતા વધી ગઈ જ્યારે રણવીર ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચૈટ કરી રહ્યા હતા અને દીપિકાએ આ જ ચૈટ પર એક સુંદર કમેન્ટ આપી. દીપિકાએ લખ્યું કે,’Hi Daddie’ અને બાજુમાં બેબીનું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું.દીપિકાની આ પોસ્ટ પર ફૈન્સ ખુબ જ આતુર થઇ ગયા છે,કેમ કે દીપિકાની આવી કમેન્ટ પર ફૈન્સ કહેવા લાગ્યા છે કે શું દીપિકા પ્રેગ્નેન્ટ છે?

Image Source

જો કે દીપિકાના પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 ના દરમિયાન પણ ચાલી હતી પણ તે સમયે દીપિકાએ આ ખબરને અફવા જણાવી હતી. પણ હવે દીપિકાની આવી કમેન્ટએ ફૈન્સને પણ વિચારવા માટે મજબુર કરી દીધા છે.આ લાઈવ ચૈટમાં અભિનેતા અર્જુન કપૂરે પણ કમેન્ટ કરતા લખ્યું કે,” ‘Baba Bhabhi gonna give u one’.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો દીપિકા અને રણવીર લંડનમાં કબીર ખાનની ફિલ્મ ’83’ની શૂટિંગમાં વ્યસ્ત છે.ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં અને દીપિકા તેની પત્નીના રોલમાં નજમા આવશે.ફિલ્મમાં રણવીર સિંહનો લુક હૂબહું કપિલ દેવો જ લાગી રહ્યો છે.

રણવીર સિંહે પોતાના જન્મદિવસ પર ફિલ્મ 83 નો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો હતો. ફિલ્મ વર્ષ 1983 માં થયેલા વર્લ્ડ કપ પર આધારિત છે.ફિલ્મ આગળના વર્ષે 2020 માં રિલીઝ થઇ શકે તેમ છે.

 

View this post on Instagram

 

HERITAGE, LEGACY, HONOUR AND PRIVILEGE. @ARSENAL @adidasfootball #CREATEDWITHADIDAS #DARETOCREATE

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ સિવાય દીપિકા ફિલ્મ ‘છપાક’ માં એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો રોલ પ્લે કરી રહી છે.ફિલ્મમાં પોતાના અભિનયને લઈને દીપિકાએ કહ્યું હતું કે,”આ મારા કેરિયરનો સૌથી મુશ્કિલ રોલ છે. હું લક્ષ્મીની સાથે પૂરો ન્યાય કરવાની કોશિશ કરીશ.આ ફિલ્મ કાનૂન અને ન્યાય કરતા પણ ઘણી વધારે છે”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks