બોયફ્રેન્ડની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, 7 PHOTOS જોતા પપ્પા પણ શરમાઈ જશે

આમિર ખાનની લાડલીએ નવા બોયફ્રેન્ડ પર ચોંટી ચોંટીને એવા એવા ફોટોસ ક્લિક કર્યા કે જોતા પપ્પા આમિર પણ શરમાઈ જશે

બૉલીવુડ અભિનેતા અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન આજકાલ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ઇરાએ એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી જે છવાઈ ગઈ હતી.

સુપરસ્ટાર આમિર ખાનની લાડલી છોકરી આઇરા ખાન સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. આઇરા ખાન ફિટનેસ ટ્રેનર નુપુરને ડેટ કરી રહી છે.

આઇરાએ તેના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા યાદગાર પળની એક જલક સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે આઇરા તેના બોયફ્રેન્ડ નુપુર જોડે 8 મહિનાથી રિલેશનમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઇરાએ તેની માતા રીના દત્તા સાથે પણ નુપુરને મળાવ્યો છે.

આઇરા ખાન તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી બધી વાતો શેર કરતી રહે છે. આઇરાએ તેના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા પળોની તસવીરનો એક વીડિયો બનાવ્યો છે જે તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં નજર આવતી તસવીરોથી ખબર પડે છે બંનેની કેમેસ્ટ્રી ખુબ જ સારી છે અને એક બીજા સાથે સમય પણ વિતાવે છે.

તે વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો શેર કરતા આઇરા કેપ્શનમાં લખ્યું કે, ‘તું મારો સહારો છે. હું તને ખુબ જ પ્રેમ કરું છુ ક્યૂટી.’ #love #dreamboy આઇરા અને તેના બોયફ્રેન્ડનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ચાહકો ખુબ જ કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમને બંનેની જોડી પણ ખુબ પસંદ આવી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી બંને રિલેશનમાં છે. તેમજ આઇરા અને નુપુર રિલેશનને લઈને ખુબ જ સીરિયસ છે.

દિવાળીના શુભ દિવસે નુપુરે આઇરા સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીર પણ શેર કરી હતી જેમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે આઇરા ખાને તેના નામનો સાચો મતલબ અને ઉચ્ચારણને લઈને કહ્યું હતું.

અત્યારસુધી મીડિયાએ આઇરા ખાનનું નામ ઇરા ખાન લખ્યું અને કહેવામાં પણ આવતું હતું. એટલું જ નહિ તેના મિત્રો પણ તેણે ઇરા કહીને જ બોલાવતા હતા. એવામાં આઇરાએ ખુલાસો કર્યો કે મારુ નામ ઇરા નથી પરંતુ આઇરા છે. આ વાતને લઈને આમિર ખાનની છોકરીએ સોશ્યિલ મીડિયા પર ખાસ વીડિયો પણ શેર કર્યો હતો. તેમજ વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે મારુ નામ સાચી રીતે નહિ બોલે તો તે વ્યક્તિ પર દંડ પણ લગાવશે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

Patel Meet