આજે સ્ટારકિડ પણ તેના માતા-પિતાની જેમ જલ્દી જ છવાઈ જતા હોય છે. પછી તે કામની બાબતમાં હોય કે ફેશનની બાબતમાં. આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઇરા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
ઇરા જલ્દી જ નિર્દશક તરીકે ડેબ્યુ પ્લે પર કામ કરી રહી છે. યુરીપાઇડ્સ મેડાને લઈને નિર્દેશક ઇરા ખાનનો એક બુમરૈગ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇરા જમીન પર સૂઈને મદદ માટે પૂછતી નજરે ચડે છે. ઇરા અભિનેતાને સીન શીખવતી નજરે ચડે છે.
ડેબ્યુટન્ટ ડાયરેક્ટરના રૂપમાં અનુભવને લઈને ઇરાએ લખ્યું હતું કે, હું એક્ટિંગમાં બહુ સારી નથી, હું શર્મીલી છે. હું એક્ટિંગમાં ક્યારે પણ હાથ નહીં અજમાવું કારણકે હું એક્ટિંગમાં કામ કરવા નથી ઇચ્છતી.
ઇરા ઇન્સ્ટાગ્રામ ઓર ઘણી લોકપ્રિય છે. ઇરા બધા જ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. થોડા દિવસ પહેલા ઇરાએ જીમનો વિડીયો શેર કર્યો હતો.
View this post on Instagram
I love my yellow door🏡 . . . #home #door #yellow #yellowdoor #colour #pop #fun
ઈરાનું નિર્દેશક તરીકે યુરીપાઇડ્સ મેડા પ્લે નાટક પર આધારિત છે. આનું નિર્માણ ફિલ્મ અભિનેત્રી સારિકા કરી રહી છે. આ બાબતે તેણીએ કહ્યું હતું કે, યુરીપાઇડ્સ મેડા ના તો ક્લાસિક પ્લે છે પરંતુ એક સ્ક્રીપટ પણ છે, જે બહુજ દમદાર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.