આમિર ખાનની દીકરી ઇરાએ પહેરી સાવકી માતા કિરણ રાવે આપેલી સાડી, 5 તસ્વીર થઇ રહી છે વાયરલ

0

બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ તરીકે જાણીતા એક્ટર આમિર ખાનની દીકરી ઇરાએ ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રીના પરંતુ તે ચર્ચામાં રહે છે. ઇરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ઇરા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ઇરા તેની તસ્વીર અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

ઇરા હાલમાં જ એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેના કારણે તે ફરી ચર્ચામાં આવી છે. ઇરાએ જે તસ્વીર શેર કરી છે તે તસ્વીરમાં ઇરા સાડી પહેરેલી જોવા મળે છે. જે ઈદ સ્પેશિયલ છે. ઇરાએ ઈદના દિવસે બ્લેક સ્લીવલેસ બ્લાઉઝ અને ઓરેન્જ સાડીમાં નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

આ સાથે જ તેને આ લુકને પૂર્ણ કરવા માટે વાળ ખુલ્લા અને કાનમાં ઝુમકા પહેરેલા જોવા મળે છે. ઇરાએ આ સાથે જ ન્યૂડ લિપ્સ અને કાજલ સાથે સટલ મેકઅપ કર્યો છે. જેમાં તે બેહદ ખુબસુરત લાગી રહી છે. ઇરાના ફેન્સ તેની આ તસ્વીરની તારીફ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

ઇરાએ ઈદના દિવસે જે સાડી પહેરી હતી તે સસાડી તેની સૌતેલી માં અને આમિરખાનની બીજી પત્ની કિરણ રાવે આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

જણાવી દઈએ કે, ઇરા ખાન આમિર ખાનની પહેલી પત્ની રિના દતાની દીકરી છે. આમિરે 17 એપ્રિલ 1986ના રોજ રિના દતા સાથે લગ્ન કર્યા હતા. બંનેને 2 બાળકો પણ છે.એક દીકરો જુનૈદ અને દીકરી ઇરા. વર્ષ 2002માં બંનેના તલાક થઇ ગયા હતા. 28 ડિસેમ્બર 2005ના આમિર ખાને રાવ સાથે લગ્ન કરી લીધા હતા.બંનેને એક દીકરો પણ છે જેનું નામ આઝાદ રાવ ખાન છે. જેનો જન્મ 5 ડિસેમ્બર 2011ના રોજ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.