મનોરંજન

આમીર ખાનની લાડલી ઇરાનું નવું હોટ ફોટોશૂટ થયું વાઇરલ, એકલામાં જ જોજો આ 5 તસ્વીરો

આમીર ખાનની દીકરીએ કરાવ્યું એવું ધમાકેદાર ફોટોશૂટ કે ફેન્સે ઘુરી ઘૂરીને જોયું

આજકાલ આમિર ખાનની પુત્રી ઇરા ખાન તેના લુકને કારણે ચર્ચામાં રહે છે, જેમાં તે ઘણી એક્ટ્રેસોને ટક્કર દેતી નજરે ચડે છે. બોલીવુડમાં લોકો માનસિક સમસ્યાને લઈને હવે લોકો સામે આવવા લાગ્યા છે. ઘણા સિતારો છે જે ડિપ્રેશનનો શિકાર બની ચુક્યા છે. આ મામલે હવે આમિર ખાનની દીકરી ઇરા ખાન પણ આગળ આવી છે. ઇરાએ આ વાતનો ખુલાસો એક વિડીયો દ્વારા કર્યો છે.

આમિર ખાનની દીકરી ઇરા ખાને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, તે છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. ઇરાના આ ડિપ્રેશનના વિડીયો પર કંગના રનૌતનું રિએશન સામે આવ્યું છે. કંગનાએ જણાવ્યું હતું કે, તૂટેલા પરિવારના બાળકો માટે આ ઘણું મુશ્કેલ છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું પણ 16 વર્ષની વયમાં મારપીટનો સામનો કરતી હતી.

આ સાથે જ હું ખુદ એકલી જ બહેનની દેખરેખ રાખતી હતી. જેના પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. આ સાથે જ મીડિયાવાળા પણ મારા પર આંગળી ઉઠાવતા હતા. ડિપ્રેશનના ઘણા કારણો હોય શકે છે પરંતુ તૂટેલા પરિવારના બાળકોને સંભાળવું થોડું મુશ્કેલ છે. આ માટે ટ્રેડિશનલ ફેમિલી સિસ્ટમ જરૂરી છે.

ઇરાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છું. હું ક્લિનિકલ ડિપ્રેસ્ડ છું. હું ઈલાજ કરાવવા માટે ડોક્ટર પાસે ગઈ હતી, હવે હું પહેલા કરતા સારું મહેસુસ કરું છું. છેલ્લા 1 વર્ષથી હું મેન્ટલ હેલ્થને લઈને કંઈક કરવા માંગતી હતી પરંતુ મને સમજમાં આવતું ના હતું હું શું કરું ? બાદમાં મેં વિચાર્યું કે હું તમને મારી યાત્રા પર લઇ જાઉં. ઇરાએ કહ્યું હતું કે, ચાલો શરૂ કરીએ જ્યાંથી શરૂ થયું હતું. હું કંઈ વાતથી ડિપ્રેશ થઇ હતી ? મારી પાસે તો બધું જ છે.

બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટ તરીકેની નામના મેળવનાર અભિનેતા આમિર ખાન તેના લુકને લઈને ઘણીવાર ચર્ચામાં આવતો જોવા મળે છે. વળી કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉનના કારણે ઘણા અભિનેતાઓના દેખાવમાં ઘણો બધો બદલાવ આવ્યો છે.

ઘણા અભિનેતાઓએ અખ્તર કરીને પણ પોતાનો દેખાવ બદલ્યો છે. આવામાં અભિનેતા આમિર ખાનની તસવીરો પણ વાયરલ થઇ જયારે તેની દીકરી ઇરાએ ફાધર ડે ઉપર તેના પિતાનો એક ફોટો પોસ્ટ કર્યો. ઇરા ખાન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ ઇરા ખાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ તે ખબરોમાં આવી હતી.

ઇરા ખાન હવે ઈન્ડસ્ટ્રીઝમાં પણ કદમ મૂકી ચુકી છે. હાલ ઇરા એક્ટિંગની જગ્યાએ ડાયરેક્શન કરતી નજરે ચડે છે. આજકાલ તે એક સિરિયલને ડાયરેક્ટ કરતી નજરે ચડે છે. ઇરાએ હાલમાં જ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે રેડ અને બ્લેક ફર ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે.

ઇરાએ હાથમાં વાઈન લઈને પોઝ આપ્યો છે. આ તસ્વીર ઘણી ગ્લેમરસ અને તેની પાર્ટી નાઇટનો લાગી રહ્યો છે. આ ફોટો સાથે તેને કેપ્સનમાં લખ્યું હતું કે,’સેટરડે નાઈટ વાઇબ’

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન જો કે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતી અને લાઇમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે પણ તેની તસ્વીરો કે વિડીયો ઈન્ટરેન્ટ પર વાઇરલ થઇ જ જાય છે.

એવામાં એકવાર ફરીથી ઇરા ખાન પોતાની ગ્લેમરસ તસ્વીરોને લીધે ચર્ચામાં આવી ગઈ છે. ઇરા ખાને તાજેતરમા જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

ઈરાની સામે આવેલી નવી તસ્વીરોમાં તે કોઈ જંગલના વિસ્તારમાં જોવા મળી રહી છે. જો કે જંગલમાં ફોટોશૂટ કરાવાનો આ કોન્સેપ્ટ એકદમ અલગ છે. તસ્વીરોમાં તેની સ્ટાઇલ અને અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે

અને તેના ચાહકોને પણ તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઈરાના ચાહનારો તેને નાગિનનો અવતાર પણ જણાવી રહ્યા છે. જો કે મોટાભાગે બૉલીવુડ કલાકારો ફોટોશૂટ કરાવતા રહે છે પણ ઇરાએ જંગલમાં નાગિન અવતારમાં ફોટોશૂટ કરાવીને સનસની મચાવી દીધી છે.

લાઇમલાઈટથી દૂર રહેનારી અને હંમેશા સિમ્પલ એવી દેખાતી ઇરા ખાનનો આવો હોટ અવતાર જોઈને દર્શકો પણ હેરાન રહી ગયા છે. ઈરાની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થઇ રહી છે.

ગોલ્ડન અને બ્લેક કલરના કપડામાં ઇરા ખાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેના સિવાય ઇરાએ મરૂન અને બ્લુ રંગના ગાઉનમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગયાઉનમાં ઇરા ખાન ખુબ જ બોલ્ડ લાગી રહી છે. ઈરાની આ તસ્વીર પર ચાહકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જો કે આ પહેલી વાર નથી કે ઇરાએ ફોટશૂટ કરાવ્યું હોય, તેની પહેલા પણ ઇરા ખાન તસ્વીરો કે વિડીયોને લીધે ચર્ચામાં રહી ચુકી છે. તેની પહેલા પણ ઈરાનો એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં ઇરા એક્ટિંગ કરતી દેખાઇ રહી હતી. ઇરાએ વીડિયો શેર કરીને કૈપ્શનમા લખ્યું હતું કે,”હું શર્મીલી છું અને મેં અભિનય પર કામ કરવાની કોશિશ પણ નથી કરી કેમ કે

હું અભિનય કરવા જ નથી માગતી, પણ જો તમે નિર્દેશન કરવા માગો છો તો તમને સમય સમય પર એક્ટિંગ કરવાની આવશ્યકતા રહે છે. અહીં મારે પોતાને જ હાવી કરવી પડે છે, ઘણીવાર હું તેને સંભાળી પણ લઉં છું. પણ ઘણીવાર હું નથી કરી શકતી.” આ વીડિયોના વાઇરલ થયાના પહેલા પણ ઇરા ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલની મદદ કરવા માટે ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે ઇરા અને હેજલ કીચ ખુબ સારી મિત્રો છે.

જણાવી દઈએ કે હાલ તો ઇરા ખાન એક્ટિંગમાં નહિ પણ ડાયરેકશનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેના માટે ઇરાએ પુરી તૈયારી પણ કરી લીધી છે. ઇરા ખાન હાલ એક પ્લે ડાયરેક્ટ પણ કરી રહી છે જેનું પ્રીમિયર આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. તેનું આ પ્લે એક ગ્રીક સ્ટોરી પર આધારિત છે, જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને અભિનેત્રી હેજલ કીચ મુખ્ય કિરદાર નિભાવતી જોવા મળશે.

ઇરાના લુકની વાત કરવામાં આવે તો તેને આ આઉટફિટ્સ એકતા કલેક્શન હતો. આ લુક સાથે તેને બોલ્ડ આઈમેકઅપ અને લિપસ્ટિક અને કાનમાં ડાયમંડની રિંગ પહેરેલી નજરે આવી હતી. આ લુકમાં ઇરા બહુજ બોલ્ડ લાગી રહી હતી.

આ પહેલા પણ ઇરાએ એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે સિમ્પલ કપડામાં જોવા મળી હતી. તેની આસપાસ ઘણા પેપર્સ હતા. જેનાથી ખબર પડે કે, તે કામમાં બહુજ વ્યસ્ત છે. તો તસ્વીર પરથી લાગી રહ્યું હતું કે, તે કોઈ પ્રોજેક્ટ કે ભણવાને લઈને તૈયારી કરી રહી છે.

જણાવી દઈએ કે, ઇરા હાલ જે સિરિયલ ડાયરેક્ટ કરી રહી છે તે ફિલ્મ ત્રાસદી અને પૌરાણિક કથા પર આધારિત છે. આ સિરિયલનું નામ ‘યુરીપિડ્સ મેડિયા’ છે. આ સીરિયલમાં ઇરાનો ભાઈ જુનૈદ ખાન પણ નજરે આવશે, સાથે જ આ સીરિયલમાં યુવરાજસિંહની પત્ની હેઝલ કીચ પણ લીડ રોલમાં નજરે આવશે.

આ સીરિયલમાં અન્ય કારણ તરીકે વરુણ પટેલ, સબરીન બેકર, નોલાન લુઈસ અને દિવ્યેશ વિજયકર જેવા કલાકારો પણ શામેલ છે.