મનોરંજન

કોઈ હિરોઈનથી ઓછી નથી આમિર ખાનની લાડલી, જુઓ 10 હોટ તસ્વીરો એક ક્લિકે

આમિર ખાનની લાડલી એવી એવી તસવીરો ખેંચાવે છે કે જોતા પપ્પા પણ ચોંકી જશે, જુઓ 10 PHOTOS

આજકાલ આમિર ખાનની પુત્રી ઇરા ખાન તેના લુકને કારણે ચર્ચામાં રહે છે, જેમાં તે ઘણી એક્ટ્રેસોને ટક્કર દેતી નજરે ચડે છે. ઇરા ખાન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ ઇરા ખાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ તે ખબરોમાં આવી હતી.

Image Source

ઇરા ખાન હવે ઈન્ડસ્ટ્રીઝમાં પણ કદમ મૂકી ચુકી છે. હાલ ઇરા એક્ટિંગની જગ્યાએ ડાયરેક્શન કરતી નજરે ચડે છે. આજકાલ તે એક સિરિયલને ડાયરેક્ટ કરતી નજરે ચડે છે.

Image Source

ઇરાએ હાલમાં જ એક તસ્વીર શેર કરી છે. બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન જો કે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતી.

Image Source

અને લાઇમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે પણ તેની તસ્વીરો કે વિડીયો ઈન્ટરનેટ પર વાઇરલ થઇ જ જાય છે. ફરી એક વાર ઇરાએ શેર કરેલી તસ્વીરમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક નજરે ચડે છે.

Image Source

આ દરમિયાન ઇરાએ બ્લુ કલરનું બેકલેસ હાઈ સ્લીટ ગાઉન પહેર્યું હતું.ઈરાની આ તસ્વીર ફોટોશૂટની છે. તસ્વીર શેર કરતા ઇરાએ લખ્યું હતું કે, શું દ્રશ્ય છે ? ફોટોશૂટનું બૈકગ્રાઉન્ડ એક ખુબસુરત પહાડ છે, જ્યાં વાદળથી ભર્યું આકાશ જોવા મળે છે.

Image Source

ઇરાએ શેર કરેલી અન્ય એક તસ્વીરમાં તે બેન્ચ પર બેસેલી જોવા મળે છે અને સામે પહાડ પણ જોવા મળે છે. ઈરાની આ તસ્વીર ફેન્સએ બહુજ પસંદ આવી રહી છે. ઈરાના ફેન્સ તેની તારીફ કરતા નથી થાકતા.

Image Source

ઇરાએ હાલમાં જ ડિસેમ્બરનું સ્વાગત કરતી એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં ઇરા એક પાર્કના બેન્ચ પર આરામ કરતી નજરે ચડે છે. ઇરાએ અહીંથી ઘણી તસીવર શેર કરી છે. ઇરા શેર કરેલી તસ્વીરમાં કાળી શોર્ટ્સ અને પીળા ટોપમાં નજરે ચડે છે.

Image Source

થોડા દિવસ પહેલા ઇરાએ એક વિચિત્ર કેપ્સન સાથે ઘણી તસ્વીર શેર કરી હતી. જેમાં તેને લખ્યું હતું કે, જયારે તમારું સ્ટાઈલિશ તમારા શૂટિંગ પર નથી આવતું ત્યારે તમે તેને યાદ કરો છો તેને ધ્યાન ખેંચવા, ડરાવવા અને ગુસ્સો આપવા માટે એક મૂર્ખતાપૂર્ણ તસ્વીર લો છો.

Image Source

એવામાં એકવાર ફરીથી ઇરા ખાન પોતાની ગ્લેમરસ તસ્વીરોને લીધે ચર્ચામાં આવી ગઈ છે. ઇરા ખાને તાજેતરમા જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

Image Source

તસ્વીરોમાં તેની સ્ટાઇલ અને અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે અને તેના ચાહકોને પણ તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઈરાના ચાહનારો તેને નાગિનનો અવતાર પણ જણાવી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે ઇરા અને હેજલ કીચ ખુબ સારી મિત્રો છે. જણાવી દઈએ કે હાલ તો ઇરા ખાન એક્ટિંગમાં નહિ પણ ડાયરેકશનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેના માટે ઇરાએ પુરી તૈયારી પણ કરી લીધી છે.

Image Source

ઇરા ખાન હાલ એક પ્લે ડાયરેક્ટ પણ કરી રહી છે જેનું પ્રીમિયર આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. તેનું આ પ્લે એક ગ્રીક સ્ટોરી પર આધારિત છે, જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને અભિનેત્રી હેજલ કીચ મુખ્ય કિરદાર નિભાવતી જોવા મળશે.

Image Source

જણાવી દઈએ કે, ઇરા હાલ જે સિરિયલ ડાયરેક્ટ કરી રહી છે તે ફિલ્મ ત્રાસદી અને પૌરાણિક કથા પર આધારિત છે. આ સિરિયલનું નામ ‘યુરીપિડ્સ મેડિયા’ છે.

Image Source

આ સીરિયલમાં ઇરાનો ભાઈ જુનૈદ ખાન પણ નજરે આવશે, સાથે જ આ સીરિયલમાં યુવરાજસિંહની પત્ની હેઝલ કીચ પણ લીડ રોલમાં નજરે આવશે.

Image Source

આ સીરિયલમાં અન્ય કારણ તરીકે વરુણ પટેલ, સબરીન બેકર, નોલાન લુઈસ અને દિવ્યેશ વિજયકર જેવા કલાકારો પણ શામેલ છે.

Image Source

જણાવી દઈએ કે, ઇરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તની દીકરી છે. ઇરાને તેના પિતા આમિર ખાન અને કિરણ રાવ સાથે સારું બોન્ડિંગ છે.

Image Source