આમિર ખાનની લાડલીએ બોયફ્રેન્ડ સાથે પૂરા કર્યા 2 વર્ષ પુરા થતા જ બિકીની પહેરીને આવું કરવા લાગી, એવી એવી તસવીરો કે જોઇને આવી જશે શરમ

બોયફ્રેન્ડ સાથે 2 વર્ષ પુરા થતા જ આમિર ખાનની લાડલી બોયફ્રેન્ડને ચોંટી પડી, એવી હોટ કિસ કરી કે જોતા જ રહી જશો

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આઇરા ખાને ભલે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો ન હોય, પરંતુ તેની લોકપ્રિયતા કોઈથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી આઇરા ખાન પોતાની બોલ્ડનેસના કારણે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. તેણે ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે જોવા મળી રહી છે. આઇરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જે હાલ વાયરલ થઇ રહી છે.ફરી એકવાર આઇરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે બિકીમાં તસવીરો શેર કરી છે. જોકે આ તસવીરો થોડા દિવસો પહેલા આઇરાની બર્થડે પાર્ટીની છે.


આ તસવીરોમાં આઇરા તેના બોયફ્રેન્ડને બિકીમાં પૂલમાં ગળે લગાવતી જોવા મળે છે. એક તસવીરમાં તે નૂપુરને ગાલ પર કિસ પણ કરી રહી છે. આ તસવીરો શેર કરતા આઇરાએ લખ્યું, ‘સાચે જ 2 વર્ષ થઈ ગયા પરંતુ એવું લાગે છે કે હંમેશા આવા જ હતા. હું તને ખૂબ પ્રેમ કરું છુ.’ તમને જણાવી દઈએ કે ગયા મહિનાની શરૂઆતમાં આઇરાએ તેના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી જેમાં તે તેના આખા પરિવાર અને મિત્રો સાથે બિકીમાં જોવા મળી હતી. આ માટે આઇરાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી, જે બાદ આઇરાએ ટ્રોલર્સને મુહતોડ જવાબ આપવા બિકીમાં કેટલીક વધુ તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

આઇરાના જન્મદિવસ પર તેના પિતા આમિર ખાન, માતા રીના દત્તા, બોયફ્રેન્ડ નુપુર, સાવકી માતા કિરણ રાવ, સાવકો ભાઈ આઝાદ અને અભિનેત્રી ફાતિમા સના શેખ સહિતના નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આઇરા થિયેટર સાથે સંકળાયેલી છે અને નાટકોનું નિર્દેશન કરે છે. વર્ષ 2019માં તેના નિર્દેશનમાં બનેલું એક નાટક રિલીઝ થયું હતું જેમાં અભિનેત્રી હેઝલ કીચ જુનૈદ સાથે મુખ્ય ભૂમિકામાં હતી.આમિર ખાનની દીકરી આઇરા ખાન લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.

 

View this post on Instagram

 

A post shared by Grehlakshmi (@grehlakshmi)

ચાહકો આમિર ખાનની પુત્રી આઇરા ખાનને ખૂબ જ પ્રેમ કરે છે અને તે તેના અંગત જીવન અને પોતાની સાથે જોડાયેલી તમામ માહિતી ચાહકો સાથે શેર કરતી રહે છે. ઘણીવાર તે સોશિયલ મીડિયા પર તેના પિતા આમિર ખાન અને બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી રહે છે.આઇરા ખાન પોતાની અંગત જિંદગીને લઈને અવાર નવાર હેડલાઈન્સમાં રહે છે. આઇરા નૂપુર શિખરને બે વર્ષથી ડેટ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Trending bollywood (@bolly.trending)

નૂપુર શિખરે ફિટનેસ ટ્રેનર છે અને તેણે આઇરા ખાનના પિતા અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને પણ ટ્રેનિંગ આપી છે.આઇરા અને નુપૂરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સ્ટારકિડે નુપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો હતો. આ પહેલા આયરા મિશાલ ક્રિપલાની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ બે વર્ષ સુધી ચાલેલા આ અફેરનો ડિસેમ્બર 2019માં અંત આવ્યો હતો. આઇરા આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે.

Shah Jina