અજબગજબ

જ્યારે ભગવાન બુદ્ધિ વહેંચી રહ્યાં હતાં, ત્યારે નક્કી આ 9 નમૂના ભેંસ ચરાવવા ગયા હશે!! નહીતર આવું કામ, તો ક્યારેય ન કરેત!!

અમે તમને થોડી એવી તસવીરો બતાવવા જઈ રહ્યાં છીએ, જે જીને તમારું મગજ હેલિકોપ્ટરના પંખાની જેમ ગોળ ગોળ ફરવા લાગશે. આવા લોકો કોઈપણ કામ કરતાં પહેલા વિચાર નહી કરતાં હોય ? અંતે આવું કામ કરવામાં જ દમ લગાવી દીધો હશે !

આને તેની મોતનો કોઈ ડર નથી લાગતો. નહીતર કોણ સામાન શિફ્ટ કરે

આ તો હદ જ થઈ કહેવાય, આ તો ઉત્સાદનો બાપ નીકળ્યો.

વેલ્ડિંગ કરવા માટે કાગળનો પણ ઉપયોગ કર્યો, આજે મે પહેલીવાર જોયું,

થોડોક પણ પગ આડોઅવળો થયો કે, નહીતર મનાવી એનો બર્થ ડે

નક્કી જુગાડ કર્યો છે એરોપ્લેનમાં, માની ગયા સમાન લઈ જવાનું પણ …

આવો ટૂથબ્રશનો ઉપયોગ પહેલા તમે ક્યારેય જોયો છે ?

હવે જો ટીવીનું રિમોટ ખરાબ થાય તો છોડો ચિંતા, આવી રીતે પણ કરી જ શકો ટીવીને ઓપરેટ…. ક્યારેક લોકો મજા લેવા માટે પણ જુગાડ કરતા રહે છે. તો ક્યારેક પૈસા બચાવવા માટે અથવા પોતાની સુવિધા માટે આવી રીતે કામ કાઢીને જુગાડ કરી લે છે. જુગાડનો અભ્યાસ પણ નથી થતો, છતાં પણ દેશમાં જુગાડુંઓની કોઈ કમી નથી. એક શોધવા નીકળશો તો હજાર મળશે. આજે અમે તમને એવા જ અમુક નવા જુગાડુંઓની પ્રતિભાથી રૂબરૂ કરાવીશું.

1. આ બેટરીથી આખા ગામમાં વીજળી સપ્લાઈ થઇ રહી છે.

2. બસ આ પાણીથી વીજળી બનાવવાની રહી ગઈ.

3. ભાઈ સાહેબ ઉડતા પાઈપ પર બેસી ગયા.

4. એક તરફ છે ઘરવાળી, એક તરફ બહારવાળી.

5. ધોવા માટે કઈ પણ કરશે.

6. કરવા શું માગે છે?

7. ગીજર ખરીદવાના પૈસા ન હતા માટે આ જુગાડ લગાવ્યો.

8. કેમ કે જીવ હત્યા પાપ છે.

9. સસ્તી અને ટીકાઉ F1 કાર.

10. દિમાગ લગાવો, પાણી બચાવો.

11. આને કહેવાય, “आम के आम, गुठलियों के भी दाम”

12. ખાવા-પીવાની પૂરી સગવડ છે.

13. મ્યુઝીક વગર કામ કરવાની મજા નથી આવતી.

14. EMI પર ગાડી ખરીદશો તો આવું જ થશે.

15. હજી પણ ગાડીમાં બે લોકોને બેસવાની જગ્યા છે.

આળસુ લોકો માટેનો જુગાડ, સુતા-સુતા જ પાણી મળી જાય તો બીજું શું જોઈએ.

વાહ ભાઈ!જુગાડ હોય તો આવો:

તમારા બાળક માટે આવો સ્વિમિંગ પુલ બનાવી શકો છો:

ગમેં તે થાય,ન્હાવું તો પડશે જ

વજન ઉપાડવાની તકલીફ કોણ લે ભાઈ:

આ ભાઈને ઘરે જ હોમ થિએટરની મજા લેવી છે.

કોઈ માણસ આટલું આળસુ પણ હોઈ શકે છે કે પોતાની વસ્તુ લેવા માટે વેક્યુએમ ક્લિનરનો ઉપયોગ કરે છે.

માણસ આ રીતે કચરા ટોપલી લઇ જઈ શકે છે.

માણસની નીંદર ગમે તેને હેરાન કરી શકે છે.

કોઈ હશે ચોકલેટ ચોર માટે જ ફ્રિજમાં તાળા આપવા પડે છે.

એડ એજન્સીને પેમેન્ટ સમય પર નહિ કરો તો આવું થઇ શકે છે.

મને હેરી પોટર વધુ ગમે છે તો શું કરું!

આના વાળ વધી ગયા છે, કપાવવા પડશે.

આ કોની સામે આવું કરે છે એ તો એ જ જાણે પણ સામેવાળું ચોંકી ગયું હશે આને જોઈને!

અરેરે, બિચારું બાળક. એના ફોટોશૂટ માટે કેવું કેવું કરાવે છે?

આ ગાય આવી રીતે કેવી રીતે થઇ ગઈ?

ભાઈ માત્ર એટલું જ જાણવું છે કે અહીંથી બહાર જવાશે કે નહિ, વધારે કન્ફ્યુઝ ન કરો.

બસ આ જ તકલીફ છે, અહીંથી અંદર જવાનું કે નહિ?

સુઈ જ નહિ તો બાવો આવશે નું સાચું ઉદાહરણ, કોણ પણ બાળક સુઈ રહે.

વાહ, લાંબા વાળનો કોઈ ફાયદો તો થવો જોઈને!

આમાથી તમને કઈ તસવીર જોઈને પેટ પકડીને હસવું આવ્યું? અમને જણાવો કોમેંટમાં અમે પણ તમારી સાથે  હસીએ….હા….હા….હા…. સાચું ને મિત્રો !!!