કિચનમાં ખાવાનુ બનાવી રહેલ આ છોકરીએ આખું સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, લોકો બોલ્યા- માધુરી-દીપિકા પણ ફેલ, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર લોકો છવાઇ જવા માટે અલગ અલગ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવતા હોય છે. તેમાંથી કેટલાક લોકો પોપ્યુલર પણ થઇ જાય છે. પરંતુ એમાંથી કેટલાક એવા હોય છે જેમને કોઇ ટ્રિકની જરૂર નથી હોતી. કેટલીક છોકરીઓ તો તેમના ખૂબસુરત અંદાજ અને અદાઓથી લોકોનું દિલ જીતી લે છે.
View this post on Instagram
હાલ તો ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી તેના એક્સપ્રેશનને લઇને છવાઇ ગઇ છે. વીડિયોમાં જે જોવા મળી રહી છે તેનું નામ સોની કર્કી છે, જે તેના વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.
View this post on Instagram
સોની કર્કી નામની આ યુવતિના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના બધા વીડિયો ખૂબ સરસ છે અને તેનો આ વીડિયો તો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ખૂબ સરસ એક્સપ્રેશન આપી રહી છે. જુઓ વીડિયો
View this post on Instagram
સોની કર્કી “દીદી તેરા દેવર દીવાના” ગીત પર એક્સપ્રેશન આપી રહી છે, તે કિચનમાં ખાવાનુ બનાવી રહી છે અને બોલિવુડ ગીત પર અચાનક ડાંસ કરવા લાગે છે આ દરમિયાન તે જે એક્સપ્રેશન આપી રહી છે તેની તુલના લોકો માધુરી અને દીપિકા સાથે પણ કરી રહ્યા છે.