18 વર્ષ જૂની પ્રેમ કહાનીનો આવ્યો દુઃખદ અંત, કહેતી હતી, “પવનને કઈ થયું તો હું પણ જીવ આપી દઈશ….” અને તેનું એવું કરી પણ નાખ્યું

કોરોનાથી ડરો…એટલું જ નઈ પતિનું મૃત્યુ થયું તો પત્નીએ પણ ફાંસી લગાવી દીધી અને પછી જે થયું

કોરોના વાયરસે કેટલાય પરિવારોને ઉજાળી નાખ્યા છે. ઘણા લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ખોઈ બેઠા છે તો ઘણી જગાએ તો આખા પરિવારને જ કોરોના ભરખી ગયો છે. પરંતુ આ દરમિયાન એક એવી ખબર સામે આવી રહી છે તે સાંભળીને આપણે પણ હચમચી ઊઠીશું.

છત્તીસગઢ કોરબામાં એક 18 વર્ષ જૂની પ્રેમ કહાનીનો ખુબ જ દુઃખદ અંત આવ્યો. બુધવારના રોજ સવારે 8 વાગે ઇંદોરની ભંવરકુવાના પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સ્નેચ્યુરી પાર્કમાં રહેવા વાળા 36 વર્ષીય પવન પવારનું કોરોનાના કારણે નિધન થઇ ગયું,

પવનના નિધનના અઢી કલાક બાદ જ 34 વર્ષીય પત્ની નેહાએ પણ તેના ફ્લેટમાં જઈને ફાંસી લગાવી લીધી,. આ રીતે તેમની 18 વર્ષ જૂની પ્રેમ કહાનીનો અંત આવી ગયો. આ ઘટના બાદ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મૃતક પવન કુમાર સંક્રમિત થયા બાદ 15 એપ્રિલના રોજ સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થયો હતો. પરંતુ પવનની હાલત સતત બગડતી રહી હતી.  પતિની હાલત જોઈને પત્ની નેહા વારંવાર કહી પણ રહી હતી કે તેમને બચાવી લો, નહીં તો તેમના વગર નહીં જીવી શકું. તે જ મારા શ્વાસ છે. જો તેમને કઈ થયું તો મારા શ્વાસ પણ થંભી જશે.”

પત્નીના નિધન બાદ નેહા પણ એમ જ કર્યું. માત્ર થોડીવાર જ તેને પણ મૃત્યુને વહાલું કરી લીધું અને પતિની સાથે તે પણ પોતાનું જીવન ટૂંકાવીને ચાલી નીકળી.

પવનનું હાલમાં જ પીએસસી દ્વારા રેન્જર પદ માટે પસંદગી હતી હતી. તે ટ્રેનિંગ માટે દહેરાદુન જવાનો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે તેને જવાનું ટાળી દીધું હતું. આ બધા વચ્ચે જ તે કોરોના સંક્રમણનો શિકાર બન્યો. તો તેની પત્ની નેહા એક પ્રાઇવેટ કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. બંને ઇન્દોરમાં ભાડાના ઘરમાં રહેતા હતા.

નેહા અને પવનનો સંબંધ 18 વર્ષ જૂનો હતો. તેમની પ્રેમ કહાની 18 વર્ષ પહેલા છત્તીસગઢના કોરબામાંથી શરૂ થઇ હતી. 5 વર્ષ પહેલા બંનેએ પરિવારની અનુમતિથી લગ્ન કરી લીધા હતા. આ પ્રેમ કહાનીનો 18 વર્ષ બાદ દુઃખદ અંત આવ્યો.

Niraj Patel