પ્રેમને કોઈ સીમાડા ન નડે હો, એક ભારતીય તો બીજી પાકિસ્તાની…બંને છે લેસિબિયન

બે બહેનપણીઓ છે લેસ્બિયન, ભારતની અંજલીને થઈ ગયો પાકિસ્તાનની સુફી સાથે પ્રેમ- તસ્વીરોમાં જુઓ કેવા જલ્સાની લાઈફ છે

હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટોશૂટ બહુજ વાયરલ થઇ રહ્યું છે. આ ફોટો શૂટમાં એટલા માટે ખાસ છે કે જેમાં કોઈ બંધન નથી, ઉપરની તસ્વીરોમાં દેખાતી એક છોકરીનું નામ અંજલી ચક્રા અને બીજી છોકરીનું નામ સુંદાસ મલિક છે.

આ છોકરી અંજલી ભારતીય મૂળની અને સુંદાસ એક પાકિસ્તાની કલાકાર છે. બંને ન્યૂયોર્કમાં રહે છે. તમને જણાવી દઈએ કે સુંદાસ એક મુસ્લિમ આર્ટિસ્ટ છે જ્યાં અંજલી હિન્દુ છે. બંને છેલ્લાં એક વર્ષથી રિલેશનશિપમાં છે

અને જ્યારે આ મોકા પર તેમણે પોતાના ફોટોઝ ઇન્ટરનેટ પર શેર કર્યો તો તરત વાયરલ થઇ ગયો. કોઈ સરહદનું કે કોઈ ધર્મનું. ન્યુયોર્કના આ એક સમલૈગિંક કપલનું ફોટો શૂટ હાલમાં તો ચર્ચાનો વિષય બન્યું છે.

આ ફોટોશૂટની વાત કરવામાં આવે તો આ 2 યુવતીઓએ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં એક યુવતી ભારતની છે તો બીજી યુવતી પાકિસ્તાનની છે.

બંને કપલ છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે જ્યારે તેણે પોતાના પર્સનલ ફોટોસ મુખ્ય તો રાતોરાત એ બધા વાયરલ થઈ ગયા છે. અને આ લેસ્બિયન કપલની લોક ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

અમેરિકાના NewYork માં એક ઇન્ડિયન અને પાકિસ્તાની યુવતીની અનેક બંધનોને તોડતા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ સમલૈગિંક સંબંધો સાથે જોડાયેલા ટેબૂને ઠેંગો બતાવી રહી છે. આની સાથે જ ધર્મ કે પછી જાત-પાતથી ઉપર ઉઠીને તેમના સંબંધોની એક નવી મિસાલ કાયમ કરી રહી છે.

તેમાંથી એક હિંદૂ છે અને બીજી મુસ્લિમ, એક ભારતીય છે, બીજી પાકિસ્તાની. એકનું નામ છે સંદસ મલિક અને બીજીનું નામ છે અંજલિ ચક્ર. આપણે બધાંને ખબર જ છે કે લવ એ એક ખૂબસૂરત અનુભવ છે. તે ધર્મ, નાત, જાત કે લિંગ સાથે કઈ લેવા દેવા નથી.

ન તો આપણે તેને બેડીઓમાં બાંધીને રાખી શકીએ છે. તમે ઘણીવાર પ્રેમ કહાનીઓ સાંભળી હશે. પ્રેમની એક એવી જ કહાની અમે તમને સંભળાવવા જઈ રહ્યા છે જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

આ બધા PHOTOS સરોવર નામના એક ફોટોગ્રાફરે ક્લિક કરી છે. જેમાં તેઓ એક ટ્રાન્સપેરેન્ટ છત્રી નીચે ઉભી છે અને બંને એકબીજા સામે જોતા જોતા જ ખોવાઈ ગયા છે. વરસાદ દરમિયાન ક્લિક કરવામાં આવેલી આ તસવીરો ખૂબ જ ખૂબસૂરત છે.

બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો છે. જેમાં એકનું નામ છે અંજલિ ચંદ્રા જે ભારતની છે. તેને પાકિસ્તાનની મુસ્લિમ આર્ટિસ્ટ સુંદાસ મલિક છે. બન્નેનું ફોટો શૂટ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ ફોટો ફોટોગ્રાફર Sarowarએ શેર કર્યો છે. તેને આ ક્યૂટ કપલની ફોટોશેર કરતા લખ્યું છે કે, આ ન્યુયોર્ક લવ સ્ટોરી’.

આ ફોટોમાં બન્ને વચ્ચે ખુબ જ સારું બોન્ડીગ જોવા મળે છે. ફોટો શૂટ કરતી વખતે બન્ને એકબીજાની એટલી નજીક આવી ગયા છે કે, નફરત પણ તેની વચ્ચેથી નથી નીકળી શકતી. આ ફોટોમાં એક છત્રીમાં બન્નેના હસતા ચહેરા જોઈ શકાય છે. લોકો કપલની સાથે સહતે ફોટોશુટને પણ સરસ બતાવી રહ્યા છે. આ કપલની ફોટો ફોટોગ્રાફરે 28 જુલાઈએ ટ્વીટ્ટર પર શેર કરી હતી. આ લખાય છે ત્યાં સુધીમાં આ ફોટોની 48 હજારથી વધુ લાઈક અને 8 હજારથી વધુ રીટ્વીટ મળી ચુક્યા છે.

આ ફોટો શૂટ કરતી વખતે બન્નેએ પારંપરિક વસ્ત્રો અને જવેલરી પહેર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર પણ ફોટો શેર કરતા રહે છે. સોશિયલ મીડિયાનાં તમામ યુઝર્સેને આ લવ સ્ટોરી બહુજ ગમે છે. કારણકે લવ સ્ટોરીમાં કોઈ પણ ધર્મ કે જેન્ડર વગરનો પ્રેમ છે. સરોવર અહમદે આ કપલને એનિવર્સરીની શુભચ્છા આપીને ઘણા ફોટો શેર કર્યા હતા. આ ફોટો અંજલિએ પણ શેર કર્યા હતા.

અંજલિએ કેપ્સનમાં લખ્યું હતું કે, તે યુવતીને લગ્નની વર્ષગાંઠ મુબારક, જેને મને પ્રેમ કર્યો અને પ્રેમ કરતા શીખવ્યો.’ પ્રેમ કોઈ પણ સાથે થઇ શકે છે. કોઈ પણ સમયે થઇ શકે છે. બસ થોડી રાહ જુઓ, જિંદગીમાં તમારો પ્રેમ પણ આવશે. અને તમને પણ પ્યારું-પ્યારું લાગશે.

સોશિયલ મીડિયા પ્રભાવક અંજલિ ચક્રાએ સૂફી મલિક સાથેની તેની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી હેડલાઇન્સ બનાવી દીધી છે. જણાવી દઈએ કે અંજલિ અને સૂફી પહેલીવાર એક વાયરલ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવ્યા હતા. અંજલિ મૂળ ભારતીય અને સુફી મૂળ પાકિસ્તાની છે. સૂફી મુસ્લિમ છે. અંજલિ ચક્રાએ કહ્યું કે તેણીએ તેના સમલૈંગિક સંબંધો વિશે ખુલાસો કરતા જ તેને ઘણી લોકપ્રિયતા મળવા લાગી.

કેટલાક મહિનાઓ સુધી તેના પાર્ટનરને ખાનગી રીતે ડેટ કર્યા પછી, તેણે આ સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરવાનું નક્કી કર્યું. અંજલિ ચક્રાએ કહ્યું કે જ્યારે મેં મારા પાર્ટનર સાથે ફોટો પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે અમારા ફોલોઅર્સ ઝડપથી વધવા લાગ્યા. સંબંધ વિશે ખુલાસો કર્યા પછી, મેં કાપેલા વાળ સાથે પ્રથમ પોસ્ટ કરી. હું અને મારા બેસ્ટ ફ્રેન્ડ આ હેરકટને ‘બાયક્સ્યઅલ બોબ’ કહીએ છીએ. કારણ કે આપણે જોયું હતું કે બાયસક્સ્યુઅલ લોકો પોતાની ઓળખ છતી કરવા માટે આવા વાળ કાપતા હતા.

અંજલિ ચક્રાએ કહ્યું- મને લાગ્યું કે મારે મારો લુક બદલવો જોઈએ જેથી હું ‘ગે લુક’માં દેખાઈ શકું. જો કે, પછી મને ખબર પડી કે LGBTQ સમુદાયના લોકો જેવા દેખાવાની કોઈ રીત નથી. હું મારા લુક સાથે વધુને વધુ પ્રયોગ કરવા માંગુ છું. અંજલિ ચક્રાએ કહ્યું કે ન તો આપણે પોતે કે અન્ય કોઈ આપણને એવું અહેસાસ કરાવી શકે છે કે દેખાવના કારણે આપણે આ અદ્ભુત દુનિયાના બાકીના લોકોથી અલગ છીએ. અંજલિ ચક્રા અને સૂફી મલિક કેલિફોર્નિયા, યુએસએમાં રહે છે. તેણે એક વીડિયોમાં પોતાની પહેલી મુલાકાત અને પ્રેમ વિશે જણાવ્યું.

અંજલિ ચક્રા અને સૂફી મલિકની પહેલી મુલાકાત ન્યૂયોર્કમાં થઈ હતી. બંને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા અને ડેટિંગ શરૂ કર્યુ. જે પછી અંજલિએ સૂફીને પોતાના ઘરે બોલાવી અને ગેટ ટુગેધર દરમિયાન સૂફીએ અંજલિને કિસ કરી. તે પછી બંને સતત મળવા લાગ્યા. તેમના સંબંધો વધુ ગાઢ થવા લાગ્યા. ત્યારબાદ અંજલિ કેલિફોર્નિયામાં અને સૂફી ન્યૂયોર્કમાં રહેતી હતી. અંજલિએ કહ્યું કે સૂફી સાથે તેની વાતચીત તેના બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પછી શરૂ થઈ હતી.

ઇન્સ્ટાગ્રામ દ્વારા જ અંજલિને ખબર પડી હતી કે સૂફી બાયસક્સ્ છે. આ પછી અંજલિએ સૂફીને મળવાનો પ્લાન બનાવ્યો.ઘણી ડેટિંગ પછી અંજલિએ સૂફીને પ્રપોઝ કર્યું. બંને એક થઈ ગયા. આ પછી બંનેએ ફોટોશૂટ કરાવ્યું હતું જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. અંજલિ અને સૂફી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali (@anjalichakra)

YC