ખબર

ભારતીય ખેડૂતને ખાવાના ફાંફા હતા અને દુબઇમાં પત્નીના લીધે ચમકયું એવું નસીબ કે બની ગયો કરોડપતિ

દુબઈમાં નોકરીની તલાશમાં ગયેલા એક ભારતીય ખેડૂતનું  નસીબનું પાંદડું  હટી જતા એવી પલ્ટી મારી કે એક સમયે તેને ખાવાના પણ  ફાંફા પડતા હતા. આજે કરોડ પતિ થઇ ગયો છે.

Image Source

દુબઈમાં નોકરીના મળવાને કારણે એક ભારતીય ખેડૂતે એક લોટરીમાં 27 કરોડ રૂપિયા એટલે કે 15 મિલિયન દિરહમની અધધ રકમ જીતી છે. આ ટિકિટ ખરીદવા માટે તેને તેની પત્ની પાસે 20 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. હાલમાં વિલાસ રિક્કાલા હૈદરાબાદમાં છે.

Image Source

રીકકાલા દુબઈમાં તેની નોકરીના મળવાને કારણે 45 દિવસ પહેલા જ દુબઇ છોડીને ભારત આવ્યો હતો. ત્યારે શનિવારે જ તેને મસેજ મળ્યો હતો કે, તેને મોટું ઇનામ મળ્યું છે.

Image Source

રિપોર્ટ મુજબ, રિક્કાલા અને તેની પત્ની ભારતમાં ખેતીનું કામ કરતા હતા.  ચોખાની ખેતી કરી બન્ને લગભગ 3 લાખ જેલી કમાણી કરી હતા. રિક્કાલા દુબઈમાં રહીને ડ્રાઈવરની નોકરી કરતા હતા. પરંતુ તે વધારે સારી નોકરીની શોધમાં હતા.

Image Source

રિક્કાલા હૈદરાબાદના નિઝામાબાદમાં રહે છે. અને તેને 2 પુત્રી છે. તે 2 વર્ષથી દુબઈમાં લોટરીની ટિકિટ ખરીદી તેનું કિસ્મત અજમાવતો હતો. ત્યારે લોટરીમાં પ્રયાસ નિષ્ફ્ળ જતા હતા. તો તેઓએ તેની પત્ની પાસેથી 20 હજાર રૂપિયા ઉધાર લઇ તેને તેના  અબુધાબીમાં રહેતા તેના મિત્ર રવિને પૈસા આપ્યા હતા. રવિએ રિક્કાલાના પત્ની વિલાસના નામે 3 ટિકિટ લીધી હતી. રિક્કાલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આ ખુશી પાછળ મારી પત્નીનો હાથ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks