જાણવા જેવું રસપ્રદ વાતો

સુહાગ રાત્રે ભારતીયો કરે છે આ કામ, જાણીને કદાચ વિશ્વાસ નહીં આવે

લગ્નને ભારતમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્નને જન્મ જન્મનું બંધન માનવામાં આવે છે લગ્ન વિશ્વાસ એન પ્રેમનો અહેસાસ છે. દરેકના જીવનમાં લગ્ન એક નવો બદલાવ લઈને આવે છે. લગ્નથી માત્ર પતિ-પત્ની જ નહિ પણ બે પરિવારનું પણ મિલન થયા છે. લગ્ન પછી દરેક લોકોના જીવનનો એક નવો પડાવ શરુ થાય છે.

Image source

દરેક લોકો લગ્ન પછી પોતાની સુહાગ રાત માટે ખુબ જ ઉત્ત્સુક હોય છે. સુહાગ રાતને લઈને લોકોના દિમાગમાં ઘણા સવાલો હોય છે. દરેક લોકોના મનમાં સુહાગ રાતને લઈન ધણી ધારણાઓ અને ઈચ્છાઓ હોય છે તો આજે અમે તેમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભારતીય કપલ તેમને સુહાગ રાતના શું કરે છે.

Image source

વાતો:
ભારતમાં મોટા ભાગના લોકોના આજે પણ અરેંજ મેરેજ થયા છે. ઘણીવાર પતિ-પત્ની લગ્નમાં પહેલીવાર એકબીજને મળતા હોય છે. તેથી સુહાગ રાત પર ઘણા કપલ એકબીજાને ઓળખવામાં એન એબીજાના વિશે જાણવામાં રાત ગુજારે છે. તેઓ એકબીજાની આદતો સમજવામાં પહેલી રાત વિતાવી દે છે.

આરામ: ભારતમાં લગ્ન એક લાંભી પ્રકિયા છે, ઘણી રસમોં લગ્નના થોડા દિવસ પહેલાથી જ શરુ થઇ જાય છે. લગ્નમાં  રોકા, સગાઈ, મહેંદી, વરમાળા, ફેરા, વિદાઈ જેવી પરંપરા નિભાવી પડે છે. આ બધામાં દુલ્હા-દુલ્હન થાકી જાય છે. સુહાગ રાતના તેમને આરામ કરવાનો સમય મળે છે તેથી તેઓ રાત આરામ કરવામાં નીકળે છે.

Image source

પરિવાર સાથે રમત:
ઘણા ઘરમાં એવી પરંપરા હોય છે કે લગ્ન પછી રમત રમવામાં આવે છે. અંગૂઠી શોધવી, પતિનું નામ લેવું જેવી રમતો રમે છે અને કેટલાક ઘરમાં તો પરિવારનો પરિચય કરાવવામાં જ રાત નીકળી જાય છે એન પતિ પત્નીને સાથે સમય નથી મળતો.

હસી મજાકમાં: લગ્નની રસમો પુરી થયા પછી ઘરમાં મહેમાનની  અવર જવર હોય છે. દુલ્હાની ભાભી અને બહેનો દુલ્હા-દુલ્હનને ઘેરીને બેસી જાય છે અને હસી મજાક કરે છે. બહેનો ખાસ ભાઈને ખીચાઈ કરે છે અને આમજ પુરી રાત કાઢી નાખે છે.

Image source

હનીમૂનની તૈયારી: લગ્ન પછી કપલ્સ પોતાના હનીમૂનને લઈને ખુબ ઉત્સુક હોય છે. ઘણા કપલ્સ લગ્ન પછીના દિવસે હનીમૂન મનાવવા નીકળી જાય છે તેથી તેમની સુહાગ રાત પેકીંગમાં જ નીકળી જતી હોય છે. અને ઘણા કપલ સુહાગરાતના હનિમૂનનું પ્લાનિંગ કરતા હોય છે. અને હનીમૂનને યાદગાર બનવવા માટે ત્યાં જઈને પછી મિલન કરે છે.

મિત્રોની મસ્તી: દરેક લોકોના જીવનમાં સુહાગ રાત ખુબ જ ખાસ હોય છે. સુહાગ  રાતે છોકરાના મિત્રોને અલગ અલગ મસ્તીઓ યાદ આવે છે. તેઓ જાણીજોઈને પોતાના મિત્રને તેની પત્ની પાસે જવા નથી દેતા અને તેને રોકી રાખે છે. તો ઘણા મિત્રો આખી રાત ફોન કરીને હેરાન કરે છે.