જીવનશૈલી

કોઈ IPS અધિકારી તો કોઈ સોફ્ટવેર એન્જીનીયર,જાણો શું કરે છે આ 4 મશહૂર ન્યુઝ એન્કરના પતિ

ટીવી ન્યુઝની દુનિયામાં ઘણા એવા નામ છે જે ઘણા લોકપ્રિય છે. ઘણી ટીવી ન્યુઝ એન્કર્સ એવી પણ હોય છે જેનાથી સોશિયલ મીડિયામાં ફેનફોલોઇંગ કોઈ બૉલીવુડ સેલેબ્સથી કોઈ કમ નથી. આ લોકોની લોકપ્રિયતાને કારણે આ ઘણી ટીવી સિરિયલ અને ફિલ્મ ગેસ્ટ એપીરીયન્સ પણ કરી ચુકી છે. આ ન્યુઝ એન્કર્સને લઈને ઘણા લોકો જાણે છે જેમાં ઘણા ઓછા લોકો જાણે છે કે તેના લાઈફ પાર્ટનર કોણ છે ? અને શું કામ કરે છે.

ટીવી ન્યૂઝની દુનિયામાં અંજના ઓમ કશ્યપ આજે જાણીતું નામ થઇ ચૂક્યું છે. સોશિયલ મીડિયામાં અંજના ઓમ કશ્યપના લાખો ફોલોઅર છે. આજતક ચેનલની સ્ટાર એન્કર અંજના ઓમ કશ્યપના પતિ મંગેશ કશ્યપ છે. મંગેશ કશ્યપ સિનિયર આઇપીએસ અધિકારી છે.મંગેશ અને અંજના ઓમ કશ્યપને 2 બાળકો છે.

Image source

હિન્દી ન્યુઝ ચેનલ આજતકની એન્કર અને રિપોર્ટર શ્વેતા સિંહના પતિ સંકેત કોટકર છે. શ્વેતા બિહારી ભૂમિહાર પરિવારમાંથી આવે છે.તો સંકેત મરાઠી બ્રાહ્નણ પરિવારમાંથી આવે છે. બંનેના લવ મેરેજ કર્યા હતા. સંકેત સોફ્ટવેર એન્જીનીયર છે. સંકેત અને શ્વેતાને એક દીકરી છે.

Image source

એબીપી ન્યુઝ એન્કર રુબિક લિયાકતએ નાવેદે કુરૈશી વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. નાવેદ કુરૈશી પત્રકાર છે. નાવેદ અને રૂબીકા એક સાથે ન્યુઝ 24 ચેનલમાં કામ કરતા હતા.

Image source

આજતકની ન્યુઝ એન્કર ચિત્રા ત્રિપાઠીએ અતુલ અગ્રવાલ સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. અતુલ અગ્રવાલ પત્રકાર અને ટીવી ન્યુઝ એન્કર છે. બંનેના લવમેરેજ હતા.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.