1947 પહેલા આવું દેખાતું હતું આપણું ભારત, 15 દુર્લભ ફોટા જે તે સમયની યાદોને જીવંત કરે છે- ક્લિક કરીને જુઓ

0

ભારત દેશ આખા વિશ્વમાં પોતાની ભવ્યતા માટે જાણીતો છે. આપણા દેશની આ ખાસિયત આજથી નહિ પરંતુ શરૂઆતથી જ રહી છે. જેની ઝલક દર્શાવે છે આ તસવીરો જે 20મી સદીના પહેલા દશકમાં લેવામાં આવી હતી, જયારે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું.

1. 1940માં ઓક્સફર્ડ યુનિવર્સીટીના કોન્વોકેશન બાદ સિંહા સદન ખાતે રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સર મૌરિસ ગવાયેર – 

Image Source

2. 1957માં ભારતની આઝાદી માટેના વિપ્લવ સમયે બ્રિટિશ રાજે બે ભારતીયોને ફાંસી આપી હતી –

Image Source

3. અન્ના હજારે જે સમયે આર્મીમાં હતા – 

Image Source

5. ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ અને તેમના સાથીઓને ફાંસીની સજા ફરમાવ્યાનું પોસ્ટર, 1930

Image Source

6. નહેરુ અને ફર્સ્ટ લેડી જેકલીન કેનેડીનો મદારી અને સાપનો ખેલ જોતી એક ખૂબ જ દુર્લભ તસ્વીર –

Image Source

7. આજના સમયનું સૌથી લોકપ્રિય સ્થળ ઊટી 1880માં આવું દેખાતું હતું –

Image Source

8. બ્રિટિશ રાજ વિરુદ્ધ પ્રદર્શન કરતા સત્યાગ્રહીઓ –

Image Source

9. 1 રૂપિયા માટે આવી નોટ વપરાતી હતી – 

Image Source

10. 1 રૂપિયાનો સિક્કો –

Image Source

11. આઝાદી પહેલાના સમયમાં 10 રૂપિયાની નોટ –

Image Source

12. 11 ડિસેમ્બર 1946ના રોજ ભરાયેલી પહેલી ભારતીય વિધાનસભા – 

Image Source

13. એર ઇન્ડિયાની એરહોસ્ટેસ ફલાઇટ દરમ્યાન એક મુસાફરને મદદ કરતી –

Image Source

14. ભારતની આઝાદીના પર્વ નિમિતે જવાહરલાલ નહેરુ, લોર્ડ અને લેડી માઉન્ટબેટન સાથે, નવી દિલ્હી ખાતે 15 ઓગસ્ટ 1947 –

Image Source

15. આઝાદીની થોડી જ ક્ષણો પહેલા –

Image Source

50 ફૂટના ટાવર પરથી નીચે પાણીમાં છલાંગ લગાવતો એક વ્યક્તિ.

Image Source

કાશ્મીરના મહારાજની હોડી.

Image Source

કલકત્તામાં પોતાના બળદગાડાં સાથે જતી એક વ્યક્તિ.

Image Source

એલિફન્ટાનું રોક ટેમ્પલ.

Image Source

એક પારસી હેડમાસ્તર પોતાના વિદ્યાર્થીઓ સાથે.

Image Source

ગોલ્ડન ટેમ્પલ-અમૃતસર.

Image Source

મહાપાલિકા રોડ મુંબઈ.

Image Source

દેલવાડા જૈન મંદિર માઉન્ટ આબુ.

Image Source

નલદેહરા શિમલા.

Image Source

બળદના ચામડાંમાંથી બનતી બોટથી સતલજ નદી પર કરતા કેટલાક લોકો.

Image Source

અકબરનો મકબરો-આગ્રા.

Image Source

મદુરાનું એક મંદિર.

Image Source

વારાણસીમાં ગંગા કિનારે બેસેલા કેટલાક સાધુ.

Image Source

અંતિમયાત્રામાં સામેલ થયેલા લોકો.

Image Source

માઉંટઆબૂમાં પોતાની બકરીઓને ચરાવતા ભરવાડો

Image Source

એક નવપરિણીત દંપતી, મુંબઈ

Image Source

જયપુરમાં રીંછનો ખેલ જોતા લોકો

Image Source

રાજા માનસિંહનો મહેલ- ગ્વાલિયર

Image Source

મંદિરના કિનારે બનેલા તળાવમાં નહાતા લોકો- વારાણસી

Image Source

આ કેટલીક એવી તસવીરો છે જે ભારતની ભવ્યતા દર્શાવે છે અને આપણને એક જ ક્ષણમાં એ જમાનામાં લઇ જાય છે.

ઇતિહાસ વિશે જાણવાની જીજ્ઞાશા લગભગ દરેક લોકોને થતી હોય છે. ખાસ કરીને, આજકાલના યુવાનો ઇતિહાસમાં ઘણી રુચિ લેતા હોય છે. બાળપણમાં દાદી-નાની આપણને ઘણીવાર ઇતિહાસ વિશેની વાતો કરતા હતા. તેઓ કહ્યા કરતા કે કઈ રીતે એ સમયે દેશને આઝાદી અપાવવા લોકોએ હસતા મોઢે પોતાનો જીવ આપ્યો હતો. ઇતિહાસના આજે પણ એવા ઘણા ન સાંભળેલા કે ન જોયેલા કિસ્સાઓ છે જેને જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. મ્યુઝિયમમાં જઈને લોકો ઇતિહાસ વિશે જુદી-જુદી જાણકારીઓ મેળવતા હોય છે.

આજે અને પણ તમારા માટે ઇતિહાસ સંબંધિત એવી કેટલીક દુર્લભ તસવીરો લાવ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. અને વિશ્વાસ છે કે તમને આ તસ્વીરો જરૂર પસંદ આવશે.

સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી – 

Image Source

આ એ સમયની તસ્વીર છે કે જેમાં રાજીવ ગાંધીના મૃત્યુ બાદની તેમના અંતિમ સંસ્કારના સમયે સોનિયા ગાંધી તેમના બંને બાળકો દીકરો રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી રહયા છે.

સંગીતકાર એ આર રહેમાન પોતાના પરિવાર સાથે – 

Image Source

સંગીતકાર એ આર રહેમાનના આખા પરિવારની આ તસ્વીર છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન વિશેની ખાસ વાત એ છે કે તેમનું સાચું નામ દિલીપ છે અને તેમની પત્નીનું નામ સાયરા બાનો છે.

કમલ હસન અને રજનીકાંત – 

Image Source

ફક્ત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ નહિ પરંતુ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળી રહયા છે, આ તસ્વીરમાં પહેલાના સમયની છે, કમલ હસન અને દિગ્ગજ રજનીકાંત જોવા મળી રહયા છે.

ટ્રેનથી ઉતારતા મહાત્મા ગાંધી –

Image Source

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી – 

Image Source

મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ – 

Image Source

મધર ટેરેસા – 

Image Source

લગ્નના સમયે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી – 

Image Source

મનમોહન સિંહ પોતાના પરિવાર સાથે – 

Image Source

લગ્ન સમયે ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી – 

Image Source

1930માં રવિન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઈન – 

Image Source

બાળપણના દિવસોમાં નરેન્દ્ર મોદી – 

Image Source

યુવાનીના દિવસોમાં નરેન્દ્ર મોદી – 

Image Source

મમતા બેનર્જી – 

Image Source

ડૉ. ભીમરાવ આંબેડકર –

Image Source

સોનિયા ગાંધી અને ઐશ્વર્યા રાય –

Image Source

મમતા બેનર્જીની એક જૂની તસ્વીર –

Image Source

રાજીવ ગાંધી –

Image Source

પ્રિયંકા ગાંધી –

Image Source

જયલલિતા –

Image Source

લાલ બહાદુર શાસ્ત્રી –

Image Source

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન –

Image Source

ગાંધીજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એક જ મંચ પર સાથે –

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here